Advertisement - Remove

nigh - Example Sentences

Popularity:
Difficulty:
નાઇ
And when they came nigh to Jerusalem unto Bethphage and Bethany at the mount of Olives he sendeth forth two of his disciples
ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક આવતા હતા તેઓ જૈતુનના પહાડ આગળ બેથફગે તથા બેથનિયાના શહેરો પાસે આવ્યા ત્યાં ઈસુએ તેના બે શિષ્યોને આગળ મોકલ્યા
So ye in like manner when ye shall see these things come to pass know that it is nigh even at the doors
આ વસ્તુઓ સાથે એવું જ છે જે મેં તમને કહ્યું તે બનશે જ જ્યારે તમે આ બધું બનતું જોશો ત્યારે તમે જાણશો કે તે સમય નજીક છે
And when he was come nigh even now at the descent of the mount of Olives the whole multitude of the disciples began to rejoice and praise God with a loud voice for all the mighty works that they had seen
ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો તેઓ ખૂબ ઉત્સાહમાં હતા તેઓએ દેવની સ્તુતિ કરી તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી
And when these things begin to come to pass then look up and lift up your heads for your redemption draweth nigh
જ્યારે આ ઘટનાઓ બનવા લાગે ત્યારે ઊચે નજર કરો અને ખુશ થાઓ ચિંતા ના કરો કારણ કે તમે જાણો છો કે તમારો ઉદ્ધાર થવાનો સમય પાસે આવ્યો છે
This title then read many of the Jews for the place where Jesus was crucified was nigh to the city and it was written in Hebrew and Greek and Latin
તે નિશાની યહૂદિ લેટિન ગ્રીક ભાષામાં લખેલી હતી યહૂદિઓમાંના ઘણાએ નિશાની વાંચી કારણ કે આ જગ્યા જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યો તે શહેરની નજીક હતી
Advertisement - Remove
And forasmuch as Lydda was nigh to Joppa and the disciples had heard that Peter was there they sent unto him two men desiring him that he would not delay to come to them
યાફામાંના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લોદ માં હતો લોદ યાફા નજીક છે તેથી તેઓએ બે માણસને પિતર પાસે મોકલ્યા તેઓએ તેને વિનંતી કરી મહેરબાની કરીને ઝડપથી આવ
On the morrow as they went on their journey and drew nigh unto the city Peter went up upon the housetop to pray about the sixth hour
બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા આ સમયે પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો લગભગ બપોરનો સમય હતો
Draw nigh to God and he will draw nigh to you Cleanse your hands ye sinners and purify your hearts ye double minded
દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે તમે પાપી છો તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો તમારી વિચારધારાને નિર્મળ બનાવો
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading