Advertisement - Remove

once - Example Sentences

Popularity:
Difficulty:
વન્સ
Three times I was beaten with rods Once I was stoned Three times I suffered shipwreck I have been a night and a day in the deep
ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો
nor yet through the blood of goats and calves but through his own blood entered in once for all into the Holy Place having obtained eternal redemption
હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો
whose voice shook the earth then but now he has promised saying Yet once more I will shake not only the earth but also the heavens
સિનાઈ પર્વત પરથી દેવ જ્યારે બોલ્યો તે સમયે તેની વાણીએ પૃથ્વીને પણ ધ્રુંજાવી નાખી હતી હવે તેણે વચન આપ્યું છે ફરી એક વાર પૃથ્વીની સાથે આકાશને પણ હું ધ્રુંજાવીશ
This phrase Yet once more signifies the removing of those things that are shaken as of things that have been made that those things which are not shaken may remain
આ શબ્દો ફરીથી એકવાર સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે
For in that he died he died unto sin once but in that he liveth he liveth unto God
હા જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું હવે તે જીવે છે એટલે દેવના સંબંધમાં તે જીવે છે
Advertisement - Remove
Thrice was I beaten with rods once was I stoned thrice I suffered shipwreck a night and a day I have been in the deep
ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો
And this word Yet once more signifieth the removing of those things that are shaken as of things that are made that those things which cannot be shaken may remain
આ શબ્દો ફરીથી એકવાર સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે
A new recordable disc will be required once the one currently loaded has been copied
નવી રેકોર્ડ કરી શકાય તેવી ડિસ્ક જરૂરી હશે એકવાર વર્તમાનમાં લવાયેલની નકલ થઈ જાય
Warning Layer d selected more than once
ચેતવણી એકવાર કરતા વધારે પસંદ થયેલ સ્તર
This is the Ekiga general configuration assistant The following steps will set up Ekiga by asking a few simple questions Once you have completed these steps you can always change them later by selecting Preferences in the Edit menu
આ સામાન્ય રૂપરેખાંકન સહાયક છે નીચેનાં પગલાંઓ ને થોડા સામાન્ય પ્રશ્નો પૂછીને સુયોજિત કરશે એકવાર તમે આ પગલાંઓ પૂર્ણ કરી દીધા પછી તમે તેમને પછીથી હંમેશા બદલી શકો છો ફેરફાર મેનુમાં પસંદગીઓ ક્લિક કરીને
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading