Advertisement - Remove

participating - Example Sentences

Popularity:
Difficulty:
પાર્ટિસપૈટિંગ
The Russian Side expressed its interest in participating in the international competitive biddings as and when the Ministry of Railways of India decides to execute the railway speed raising projects.
રશિયન પક્ષે એ વાતમાં રસ પ્રકટ કર્યો કે જ્યારે ભારતનું રેલવે મંત્રાલય ટ્રેનની સ્પીડ વધારવાની યોજનાઓ પર નિર્ણય કરશે, ત્યારે રશિયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છશે.
The 4-day event saw ministers and sanitation sector leaders from all around the world participating and share their experiments and experiences.
4 દિવસના આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિશ્વના મંત્રીઓ અને સ્વચ્છતા ક્ષેત્રના વડાઓએ ભાગ લીધો હતો અને તેમના પ્રયોગો તેમજ અનુભવો વહેંચ્યા હતા.
The participating institutions from the BRICS nations will be benefitted by this MoU.
આ એમઓયુ દ્વારા સહભાગી સંસ્થાઓને બ્રિક્સ દેશો પાસેથી લાભ મળશે.
Bilateral meetings with participating countries on the sidelines of BRICS meetings are also planned.
બ્રિક્સ બેઠકો ઉપરાંત વિવિધ દેશો સાથેનાં વડાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાની પણ યોજના છે.
The Election Commission (EC) has been participating in promoting cooperation in the field ofelection matters and electoral processes across the world with certain foreign countries and agenciesby adopting the mode of Memorandum of Understanding (MoU) signed by the concerned parties.
ચૂંટણી પંચ કેટલાંક દેશો અને સંસ્થાઓ સાથે સમજૂતીકરાર પર હસ્તાક્ષર કરીને દુનિયાભરમાં ચૂંટણી સાથે સંબંધિત બાબતો અને ચૂંટણીની પ્રક્રિયાઓનાં ક્ષેત્રમાં સાથસહકારને પ્રોત્સાહન આપે છે.
Advertisement - Remove
He said people from across the country are now participating in the development of this habit.
તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છતા એક આદત છે, જેને આપણાં જીવનમાં પાળી શકાશે, દેશભરનાં લોકો હવે આ આદત વિકસાવવામાં સહભાગી થઈ રહ્યાં છે.
I once again express gratitude to you for participating in this conference.
આ પરિષદમાં ભાગ લેવા બદલ હું આપ સૌને ફરી એકવાર ખુબ ખુબ ધન્યવાદ આપું છું, હું આપનો આભાર વ્યક્ત કરું છું અને હું આ પરિષદને અનેક અનેક શુભકામનાઓ આપું છું.
I thank the people of this country and salute them for participating in this Mahayagya against black money and corruption with utmost zeal.
“ હું દેશની જનતાને ધન્યવાદ આપું છું, એમને વંદન કરૂં છું કે, ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં સામેના આ મહાયજ્ઞમાં લોકોએ પૂરા ઉત્સાહથી ભાગ લીધો છે.
“I salute the people of India for wholeheartedly participating in this ongoing Yagna against corruption, terrorism and black money.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળાં નાણાં સામે ચાલી રહી ડિમોનેટાઇઝેશનરૂપી યજ્ઞમાં સહભાગી થવા બદલ ભારતીય નાગરિકોની ભાવનાને બિરદાવું છું.
The Prime Minister Shri Narendra Modi will be participating in 8th BRICS Summit and first BRICS-BIMSTEC Outreach Summit on 15-16 October, 2016 in Goa.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોવામાં 15 અને 16 ઓક્ટોબર, 2016ના રોજ આયોજિત આઠમી બ્રિક્સ સમિટ અને પ્રથમ બ્રિક્સ-બિમ્સ્ટેક આઉટરીચ સમિટમાં સહભાગી થશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading