Advertisement - Remove

patience - Example Sentences

પેશન્સ / પૈશન્સ
So his fellow servant fell down at his feet and begged him saying Have patience with me and I will repay you
પેલો માણસ તેને પગે પડ્યો અને પોતાને થોડો સમય આપવા કરગરવા લાગ્યો અને કહ્યું મારા માટે ધીરજ રાખો મારી પાસે નીકળતું તારું બધુજ લેણું હું તને ચૂકવી દઈશ
Or do you despise the riches of his goodness forbearance and patience not knowing that the goodness of God leads you to repentance
દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે એ તમે કદાચ સમજતા જ નથી
What if God willing to show his wrath and to make his power known endured with much patience vessels of wrath made for destruction
દેવે જે કર્યુ છે તે પણ કઈક આવું જ છે દેવની ઈચ્છા હતી કે લોકો તેનો કોપ તેમજ સાર્મથ્ય જુએ જે લોકો સર્વનાશને લાયક હતા એમના પર દેવ ગુસ્સે થયો હતો એવા લોકોને પણ દેવે ખૂબ જ ધીરજપૂર્વક સહન કર્યા
For whatever things were written before were written for our learning that through patience and through encouragement of the Scriptures we might have hope
ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે
with all lowliness and humility with patience bearing with one another in love
હમેશા વિનમ્ર અને દીન બનો ધીરજવાન બનો અને પ્રેમથી એકબીજાનું સહન કરો
Advertisement - Remove
so that we ourselves boast about you in the assemblies of God for your patience and faith in all your persecutions and in the afflictions which you endure
તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો
But you man of God flee these things and follow after righteousness godliness faith love patience and gentleness
પરંતુ તું તો દેવભક્ત છે તેથી એ બધી બાબતોથી તારે દૂર રહેવું જોઈએ ન્યાયી માર્ગે જીવવાનો પ્રયત્ન કર ભક્તિભાવ વિશ્વાસ પ્રેમ ધીરજ તથા નમ્રતાના સદગુણ કેળવ
that older men should be temperate sensible sober minded sound in faith in love and in patience
વૃદ્ધોને તું આત્મ-સંયમ રાખવાનું ગંભીર તથા શાણા થવાનું શીખવ તેઓએ દૃઢ વિશ્વાસ ઉત્કટ પ્રેમ તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ
And his fellowservant fell down at his feet and besought him saying Have patience with me and I will pay thee all
પેલો માણસ તેને પગે પડ્યો અને પોતાને થોડો સમય આપવા કરગરવા લાગ્યો અને કહ્યું મારા માટે ધીરજ રાખો મારી પાસે નીકળતું તારું બધુજ લેણું હું તને ચૂકવી દઈશ
And not only so but we glory in tribulations also knowing that tribulation worketh patience
આ બાબતમાં જે કઈ વિપત્તિઓ છે તેનો આપણે સ્વીકાર કરેલો જ છે આપણે આ વિપત્તિઓને આનંદપૂર્વક શા માટે સ્વીકારીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે આ વિપત્તિઓ જ આપણને વધારે ધીરજવાન બનાવે છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading