Advertisement - Remove

paying - Example Sentences

Popularity:
પૈઇંગ
Stressing that the nation is now moving towards Gas Based Economy, Prime Minister said the Union Government is paying attention towards all dimensions of Gas Based Economy.
દેશ ગેસ આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો છે એ વાત પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગેસ આધારિત અર્થતંત્રનાં તમામ પાસાંઓ પર ધ્યાન આપી રહી છે.
Paying homage to Gurudev Rabindranath Tagore, the two leaders signed the visitors’ book.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બંને નેતાઓએ મુલાકાત પોથીમાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા.
Therefore, it is the result of your honest paying of taxes when you have your meal with your family, 3 poor families are also able to have their meals at the same time.
અને એટલે જ્યારે તમે ભોજન લેવા બેસો છો, તો તમે વિશ્વાસ કરજો કે તમારી કરવેરાની પ્રામાણિક પ્રક્રિયાનું પરિણામ છે કે જ્યારે તમે ભોજન લઈ રહ્યાં છો, ત્યારે ત્રણ ગરીબ પરિવાર પણ ભોજન લઈ રહ્યાં છે, જેનું પુણ્ય પ્રામાણિક કરદાતાઓને મળે છે અને ગરીબનું પેટ ભરાય છે.
Friends, In the spirit of our Act East Policy, we are paying special attention to enhance connectivity with this region.
મિત્રો, અમારી એક્ટ ઇસ્ટ પોલિસી અંતર્ગત અમે આ વિસ્તારમાં જોડાણ વધારવા વિશેષ ધ્યાન આપી રહ્યા ં છે.
Appreciating the efforts of small traders, he said that when we buy local produce from them, we are not just paying them for their goods and services, but are rewarding their contributions.
નાના વેપારીઓના પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણે નાના વેપારીઓ પાસેથી સ્થાનિક ઉત્પાદન ખરીદીએ છીએ ત્યારે, આપણે માત્ર તેમના સામાન અથવા સેવા માટે ચુકવણી નથી કરતા પરંતુ, આપણે તેમના યોગદાન બદલ તેમને પુરસ્કૃત પણ કરી રહ્યા છીએ.
Advertisement - Remove
Paying his respect to all women on International Womens Day, Prime Minister said that women have an important role in creating New India.
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ં પ્રસંગે તમામ મહિલાઓ પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં કહ્યું હતું કે, નવા ભારતનાં નિર્માણમાં મહિલાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.
Our vision for Indias development is such that it also leads to a better planet Act East Policy In the spirit of our Act East Policy, we are paying special attention to enhance connectivity with this region.
ભારતના વિકાસ માટે અમારી દૂરંદેશી એવી છે કે જેથી સમગ્ર દુનિયાનું કલ્યાણ થાય. પૂર્વમાં કામ કરવાની નીતિ પૂર્વમાં કામ કરવાની નીતિની અમારી ભાવના સાથે, અમે આ પ્રદેશ સાથેની કનેક્ટિવિટી વધારવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા ં છીએ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading