Advertisement - Remove

perspective - Example Sentences

Popularity:
Difficulty:
પર્સ્પેક્ટિવ
This would be an innovative measure entailing no additional cost but would bring benefits from the perspective of cadre management and enable its better utilisation.
આ એક નવતર પ્રકારનું પગલું છે, જેનાથી કોઈ વધારાનો ખર્ચ થશે નહીં, પણ કેડર મેનેજમેન્ટ અને તેના બહેતર ઉપયોગની દ્રષ્ટિએ લાભદાયી બનશે.
The Status Report of Special Committee on ILR consists of substantial progress made in three priority links namely Ken-Betwa Link, Damanganga-Pinjal Link and Para-Tapi-Narmada Link alongwith status of other Himalayan and Peninsular links identified as per National Perspective Plan of 1980.
આઈએલઆર ઉપરના વિશેષ સમિતિના સ્થિતિ અહેવાલમાં પ્રાથમિકતાની ત્રણ લિંક - કેન બેટાવા લિંક, દમણગંગા-પિન્જલ લિંક અને પરા તાપી નર્મદા લિંકમાં થયેલ નોંધપાત્ર પ્રગતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના - 180 અનુસાર ઓળખી કાઢવામાં આવેલ અન્ય હિમાલયના અને દ્વિપકલ્પ લિંકની સ્થિતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
Approval of the Union Cabinet will help in monitoring of the precious Inter-linking of River Projects to be carried out under National Perspective Plan 1980 of Government of India.
કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી ભારત સરકારના 1980ના રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ નદીઓના આંતરજોડાણના પ્રોજેક્ટ્સના નિરીક્ષણમાં મદદ મળશે.
The Buddhist tradition, in all of its historical and cultural manifestations, encourages greater identification with the Natural world because from a Buddhist perspective nothing has a separate existence.
બૌદ્ધ પરંપરા પોતાના આખા ઐતિહાસિક અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ સહિત પ્રાકૃતિક વિશ્વની સાથે પોતાના અંતરને જોડવા માટે પ્રોત્સાહિત કરે છે, કારણ કે બૌદ્ધ દ્રષ્ટિકોણથી કોઇ પણ વસ્તુનું અલગ અસ્તિત્વ નથી.
We have a common perspective on this region; the turbulence in West Asia; Europe’s challenges; and, shaping a peaceful and stable Asia Pacific and Indian Ocean Region.
આ ક્ષેત્રની વિભિન્ન બાબતો પર અમારી એક સમાન દ્રષ્ટિ છેઃ પશ્ચિમી એશિયામાં અશાંતિ, યૂરોપ સમક્ષ પડકારો અને એશિયા-પ્રશાંત તથા હિન્દ મહાસાગરીય ક્ષેત્રમાં શાંતિ તેમજ સ્થિરતાને આકાર આપવા.
Advertisement - Remove
It is the effort of the Central Government to put the cultural potential of India in a new perspective in front of the world, so that India can emerge as a major centre of heritage tourism in the world.
કેન્દ્ર સરકારનો એ પ્રયાસ છે કે ભારતના સાંસ્કૃતિક સામર્થ્યને વિશ્વની સમક્ષ નવા રંગ રૂપમાં રજૂ કરે, જેથી કરીને ભારત વિશ્વમાં હેરીટેજ ટુરીઝમનું મોટું કેન્દ્ર બનીને ઉપસી આવે.
We must adopt a long-term strategic perspective for the same.
આ માટે આપણે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય અપનાવવો જોઈએ.
Bharat Patel, Co-Chairman, ASSOCHAM Western Council spoke on the overall perspective of urbanization ratio of 32, which is still low.
એસોચેમની વેસ્ટર્ન કાઉન્સિલના કો-ચેરમેન શ્રી ભરત પટેલે શહેરીકરણના એકંદર દ્રષ્ટિકોણની વાત કરતાં કહ્યું કે શહેરીકરણનો 32 ટકાનો ગુણોત્તર ઘણો નીચો છે.
National Perspective Plan (NPP) 2015-2035 for Sagarmala was released in 2016.
સાગરમાલા માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (એનપીપી) 2015-35 વર્ષ 2016માં જાહેર થઈ હતી.
Making a five year coverage available for the Commission beyond 1st April 2021, will help both State and Central Governments design schemes with medium to long term financial perspective and provide adequate time for mid-course evaluation and correction.
1 એપ્રિલ, 2021થી આગળ પંચ માટે પાંચ વર્ષનો ગાળો ઉપલબ્ધ કરાવવાથી રાજ્ય અને કેન્દ્ર એમ બંને સરકારોને મધ્યમથી લાંબા ગાળા માટે નાણાકીય પરિપ્રેક્ષ્યમાં યોજનાઓ બનાવવામાં તથા મધ્યમ ગાળા માટે મૂલ્યાંકન અને સુધારો-વધારો કરવા પર્યાપ્ત સમય મળશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading