Advertisement - Remove

pleased - Example Sentences

પ્લીજ઼્ડ
For all the fullness was pleased to dwell in him
કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો
For it hath pleased them of Macedonia and Achaia to make a certain contribution for the poor saints which are at Jerusalem
યરૂશાલેમમાં દેવના કેટલાક સંતો ગરીબ છે મકદોનિયા અને અખાયાના વિશ્વાસુ લોકોએ તેઓને સારું કઈ ઉઘરાણું કરવું એ મકદોનિયાના તથા અખાયાના ગરીબ લોકોને મદદ કરવા એમણે દાન આપ્યું છે
It hath pleased them verily and their debtors they are For if the Gentiles have been made partakers of their spiritual things their duty is also to minister unto them in carnal things
મકદોનિયા અને અખાયાના વિશ્વાસી ભાઈઓ આમ કરતાં આનંદ અનુભવતા હતા અને યરૂશાલેમના વિશ્વાસીઓને એમણે ખરેખર મદદ કરવી જ જોઈએ તેઓએ એમને મદદ કરવી જોઈએ કારણ કે તેઓ આ રીતે બિનયહૂદિઓ છે અને યહૂદિઓને ઈસુના આધ્યાત્મિક આશીર્વાદોના તેઓ ભાગીદાર થયા તેથી યહૂદિઓને મદદ કરવા એમની પાસે જે કાંઈ હોય એનો એમણે ઉપયોગ કરવો જોઈએ તેઓના માથે યહૂદિઓનું ઋણ છે
And the woman which hath an husband that believeth not and if he be pleased to dwell with her let her not leave him
અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ
By faith Enoch was translated that he should not see death and was not found because God had translated him for before his translation he had this testimony that he pleased God
હનોખે પણ દેવ પર વિશ્વાસ રાખ્યો તેથી તે મરણનો અનુભવ કરે તે પહેલા દેવે તેને પૃથ્વી પરથી લઈ લીધો તેથી તે મારણનો અનુભવ કરી શક્યો નહિ શાસ્ત્રમાં લખ્યું છે કે હનોખ મનુષ્ય હતો ત્યારે તેણે ખરેખર દેવને પ્રસન્ન કર્યો હતો તે એકાએક અદશ્ય થઈ ગયો કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો
Advertisement - Remove
I am pleased to participate in this meeting with the BRICS Business Council.
મને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ સાથે આ બેઠકમાં સહભાગી થવાની ખુશી છે.
I am pleased to note that Latin America and Caribbean region and India will be show-casing adaptations of the global strategy during the course of this Forum.
મને એ જાણીને આનંદ થયો છે કે, આ મંચનાં આયોજન દરમિયાન લેટિન અમેરિકન, કેરેબિયન ક્ષેત્ર અને ભારત વૈશ્વિક વ્યૂહરચના અપનાવવાનાં સંબંધમાં પોતાની રજૂઆત કરી રહ્યો છે.
I was pleased to see that there has been significant participation and presence from African countries in our States.
મને એ જોઈને આનંદ થયો હતો કે, આપણા રાજ્યોમાં આફ્રિકાનાં દેશોની કંપનીઓની હાજરી અને કામગીરી નોંધપાત્ર છે.
I am also pleased that the share of Indian vendors in the procurement orders placed through defence capital expenditure has gone up from about 50 percent during 2011-14 to over 60 percent during the last three years.
મને એ બાબતની પણ ખુશી છે કે રક્ષા મૂડી ખર્ચના માધ્યમથી મુકવામાં આવેલા ખરીદ ઓર્ડર્સમાં ભારતીય વેપારીઓનો ફાળો 2011-14માં 50 ટકા હતો તે વધીને છેલ્લા ત્રણ વર્ષમાં વધીને 60 ટકા થયો છે.
I am pleased to see it being realized in such a short time.
આટલા ટૂંકા સમયગાળામાં આ હબે વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું છે એ જોઈને મને આનંદ થયો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading