The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Finance minister Arun Jetley on Thursday announced 15 Rs per litre reduction in the petrol diesel excise duty
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ ગુરૂવારે પેટ્રોલડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 15 રૂપિયા પ્રતિ લીટરની કપાતનુ એલાંકર્યુ છે
Due to a 10 percent reduction in GST on Wednesday some products like TVs and freezers will be available in the market at a lower price than today
જીએસટીમાં બુધવારે 10 ટકા ઘટાડાને કારણે ટીવી ફ્રીઝ જેવી કેટલીક પ્રોડક્ટ્સ આજે કરતાં ઓછા કીમતમાં બજારમાં ઉપલબ્ધ થશે
MoU on Drug Demand Reduction and Prevention of Illicit Trafficking in Narcotic Drugs, Psychotropic Substances and Precursor Chemical and Related Matters
નશીલા દ્રવ્યોની માગમાં ઘટાડા તથા નશીલા દ્રવ્યો, સાઇકોટ્રોપિક પદાર્થો અને પ્રીકર્સર કેમિકલ અને સંબંધિત પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અટકાવવા સમજૂતીકરાર (એમઓયુ)
This has led to reduction in the notices that enterprises are mandated to submit to the Commission, while entering into combinations, thereby reducing the load on the Commission.
તેનાથી પંચમાં જમા કરવા માટે ઉદ્યોગો માટે ફરજિયાત નોટિસોમાં ઘટાડો થશે. વળી તેનાથી પંચ પર નાણાકીય ભારણ પણ ઓછું થશે.
Elimination of illicit trade in tobacco products through strengthened regulation will help in strengthening comprehensive tobacco control, leading to reduction in tobacco use which in turn, will result in reduction in disease burden and mortality associated with tobacco use.
મજબૂત કાયદા મારફતે તમાકુની પેદાશોમાં ગેરકાયદે વેપારને નાબુદ કરવાથી તમાકુ પરના વ્યાપક અંકુશને મજબૂત બનાવવામાં મદદ મળશે અને તેમ થતાં તમાકુના સેવનમાં ઘટાડો થશે જેને પરિણામે તમાકુથી થતા રોગોમાં ઘટાડો થશે અને તમાકુ સાથે સંકળાયેલા મૃત્યુમાં પણ ઘટાડો થશે.
The decision intends to ensure availability of resources with Cooperative Banks help farmers in easily accessing crop loans from Cooperative Banks to overcome the difficulties in view of the reduction in availability of cash for carrying out Rabi operations.
આ નિર્ણયનો આશય સહકારી બેંકોને સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે, જેણે ખેડૂતોને રવિ કામગીરી હાથ ધરવા રોકડ રકમની ઉપલબ્ધતામાં ઘટાડો થવાથી પડેલી મુશ્કેલીઓમાંથી બહાર આવવા સહકારી બેંકો પાસેથી સરળતાપૂર્વક પાક લોન મેળવવામાં મદદ કરી છે.
Benefits would also flow as a result of wider reach and distribution network and reduction in distribution costs for the products and services through subsidiaries.
ઉત્પાદનો અને સેવાઓનાના વિતરણ ખર્ચમાં ઘટાડાનો લાભ પણ પેટા કંપનીઓ મારફતે મળી શકશે.
The policy assigns specific quantitative targets aimed at reduction of disease prevalence/incidence, for health status and programme impact, health system performance and system strengthening.
નીતિમાં ચોક્કસ ગુણવત્તાયુક્ત લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ રોગચાળામાં ઘટાડો કરવાનો, સ્વાસ્થ્યના દરજ્જા અને કાર્યક્રમની સકારાત્મક અસર કરવાનો, હેલ્થ સિસ્ટમની કામગીરીને મજબૂત કરીને તેને અસરકારક બનાવવાનો છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…