The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Prime Minister affirmed that India would always be a reliable and close neighbour of Maldives supporting it in its progress and security.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત હંમેશા માલદિવના વિશ્વસનિય અને ગાઢ સંબંધ ધરાવતા પડોશી દેશ તરીકે રહેશે તથા તેની પ્રગતિ અને સુરક્ષાને ટેકો આપશે.
We have provided investors an environment which is efficient, transparent, reliable and predictable.
અમે રોકાણકારને સક્ષમ, પારદર્શી, ભરોસાપાત્ર અને અપેક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું છે.
It will provide comfortable and reliable public transport to the travelers especially in Ahmedabad and Gandhinagar region.
આ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં પ્રવાસીઓને સુવિધાજનક અને વિશ્વસનિય જાહેર પરિવહનની સુવિધા પ્રદાન કરશે.
For more than seven decades, we have been supplying reliable and high-quality armaments and equipment to Indian friends.
સાત દાયકાથી વધારે સમયથી અમે ભારતીય મિત્રોને વિશ્વસનિય અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શસ્ત્રો અને ઉપકરણનો પુરવઠો પૂરો પાડી રહ્યાં છે.
The pipeline, built with enhanced safety features, will ensure safe and reliable supply of crude oil, and will cater to the needs of Tamil Nadu and neighbouring states.
વધુ સારી સુરક્ષાના અંગો સાથે તૈયાર થયેલ આ પાઈપલાઈન ક્રુડ ઓઈલના સુરક્ષિત અને ભરોસાપાત્ર પુરવઠાની ખાતરી આપશે અને તમિલનાડુ તેમજ પાડોશી રાજ્યોની જરૂરિયાતોને પૂરી કરશે.
The pipeline, built with enhanced safety features, will ensure safe and reliable supply of crude oil, and will cater to the needs of Tamil Nadu and neighbouring states.
સલામતીની ખાસિયતો સાથે નિર્મિત પાઇપલાઇન ક્રૂડ ઓઇલનાં સુરક્ષિત અને વિશ્વસનિય પુરવઠાને સુનિશ્ચિત કરશે તથા તમિલનાડુ અને પડોશી રાજ્યોની જરૂરિયાતો પૂર્ણ કરશે.
Prime Minister described Russia as a time-tested and reliable friend and reaffirmed the shared commitment with President Putin to expand, strengthen and deepen bilateral engagement across all domains.
પ્રધાનમંત્રીએ રશિયાને ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યું હતું તથા તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધારવા, મજબૂત કરવા અને વિસ્તરણ કરવા રાષ્ટ્રપતિ પુટિન સાથેની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરી હતી.
The Convention will help Indian traders to have access to fast, easy, reliable and hassle free international system for movement of goods by road or multi- modal means across the territories of other contracting parties.
આ કન્વેન્શન ભારતીય વેપારીઓને કન્વેન્શનમાં સામેલ અન્ય પક્ષોના તમામ વિસ્તારોમાં માર્ગ દ્વારા કે પરિવહનના એકથી વધારે માધ્યમો દ્વારા ચીજવસ્તુઓની ઝડપી, સરળ, વિશ્વસનિય અને અવરોધમુક્ત અવરજવર માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સુલભ કરવામાં મદદરૂપ થશે.
• A commitment to an open, interoperable, secure, and reliable cyberspace environment;
• સ્પષ્ટ, અંત: પ્રચાલનીય, સુરક્ષિત તથા વિશ્વસનીય સાઇબરસ્પેસનો માહોલ બનાવવા માટે વચનબદ્ધતા
Through this bill, we will ensure that all DNA tests remain reliable and the data is safe.
આ બીલના માધ્યમ દ્વારા અમે એ બાબતની ખાતરી કરીશું કે તમામ ડીએનએ ટેસ્ટ વિશ્વસનીય હોય અને માહિતી સુરક્ષિત રહે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…