Advertisement - Remove

ship - Example Sentences

શિપ
They ate they drank they married they were given in marriage until the day that Noah entered into the ship and the flood came and destroyed them all
નૂહના સમય દરમ્યાન જ્યારે તે દિવસે નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા પછી રેલ આવી અને બધા લોકોનો નાશ થયો
Having found a ship crossing over to Phoenicia we went aboard and set sail
પાતરામાં અમને એક વહાણ મળ્યું તે ફિનીકિયા પ્રદેશમાં જતું હતું અમે વહાણમાં બેઠા અને હંકારી ગયા
When we had come in sight of Cyprus leaving it on the left hand we sailed to Syria and landed at Tyre for there the ship was to unload her cargo
અમે સૈપ્રસ ટાપુ નજીક હંકાર્યુ અમે તેને ઉત્તર ટાપુ તરફ જોયો પણ અમે અટક્યા નહિ અમે સિરિયાના દેશ તરફ હંકારી ગયા અમે તૂર શહેર પાસે અટક્યા કારણ કે ત્યાં માલવાહક વહાણ ખાલી કરવાનું હતું
Embarking in a ship of Adramyttium which was about to sail to places on the coast of Asia we put to sea Aristarchus a Macedonian of Thessalonica being with us
અમે વહાણમાં બેઠા અને વિદાય થયા વહાણ અદ્રમુત્તિયાના શહેરમાંથી આવ્યું હતું અરિસ્તાર્ખસ અમારી સાથે હતો તે મકદોનિયાના થેસ્સલોનિકા શહેરનો માણસ હતો
There the centurion found a ship of Alexandria sailing for Italy and he put us on board
મૂરામાં લશ્કરના અમલદારને આલેકસાંદ્ધિયાના શહેરનું વહાણ મળ્યું આ વહાણ ઈટાલી જતું હતું તેથી તેણે અમને તેમાં બેસાડ્યા
Advertisement - Remove
But the centurion gave more heed to the master and to the owner of the ship than to those things which were spoken by Paul
પરંતુ કપ્તાન અને વહાણના માલિકે પાઉલે જે કંઈ કહ્યું તે માન્યું નહિ અને લશ્કરના સૂબેદારે જે કપ્તાને અને વહાણના માલિકે કહ્યું તે માન્યું
As the sailors were trying to flee out of the ship and had lowered the boat into the sea pretending that they would lay out anchors from the bow
કેટલાએક ખલાસીઓની ઈચ્છા વહાણ છોડીને જવાની હતી તેઓએ જીવનરક્ષા મછવો પાણીમાં ઉતાર્યો ખલાસીઓ બીજા માણસો વિચારે એમ ઈચ્છતા હતા કે તેઓ વહાણની સામેથી વધારે લંગર નાખતા હતા
By faith Noah being warned about things not yet seen moved with godly fear prepared a ship for the saving of his house through which he condemned the world and became heir of the righteousness which is according to faith
નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો
who before were disobedient when God waited patiently in the days of Noah while the ship was being built In it few that is eight souls were saved through water
તે એ આત્માઓ હતા કે જેમણે ઘણો વખત પહેલા એટલે કે નૂહના સમયમાં દેવની અવજ્ઞા કરનારા હતા જ્યારે નૂહ વહાણ બાંધી રહ્યો હતો ત્યારે દેવ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે વહાણમાં માત્ર થોડાક જ લોકોને બચાવવામાં આવ્યા હતા તેઓ આઠ જણ હતા તે લોકો પાણીથી બચાવી લેવાયા
And going on from thence he saw other two brethren James the son of Zebedee and John his brother in a ship with Zebedee their father mending their nets and he called them
ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે મારી સાથે ચાલો
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading