sick - Example Sentences

Popularity:
Difficulty:
સિક
When did we see you sick or in prison and come to you
અમે તને ક્યારે માંદો જોયો અમે તને ક્યારે કારાવાસમાં જોયો અને તારી મુલાકાત લીધી
they will take up serpents and if they drink any deadly thing it will in no way hurt them they will lay hands on the sick and they will recover
ઈજા પામ્યા વગર તેઓ સર્પોને તેમના હાથમાં પકડશે ઇજા વગર વિષપાન કરશે તેઓ બિમાર લોકો પર હાથ મૂકશે અને બિમાર લોકો સાજા થશે
When the sun was setting all those who had any sick with various diseases brought them to him and he laid his hands on every one of them and healed them
સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા
Jesus came therefore again to Cana of Galilee where he made the water into wine There was a certain nobleman whose son was sick at Capernaum
ઈસુ ફરીથી ગાલીલમાં કાના ગામની મુલાકાતે ગયો કાના એ છે જ્યાં ઈસુએ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો રાજાના અધિકારીઓમાંનો એક મહત્વનો અધિકારી કફરનહૂમ શહેરમાં રહેતો હતો આ માણસનો દીકરો માંદો હતો
A certain man was there who had been sick for thirty-eight years
એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો
Now a certain man was sick Lazarus from Bethany of the village of Mary and her sister Martha
ત્યાં લાજરસ નામનો એક માણસ હતો જે માંદો હતો તે બેથનિયાના ગામમાં રહેતો હતો આ તે ગામ હતું જ્યાં મરિયમ તથા તેની બહેન માર્થા રહેતાં હતાં
They even carried out the sick into the streets and laid them on cots and mattresses so that as Peter came by at the least his shadow might overshadow some of them
તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો તેઓને સાજા થવા માટે પૂરતું છે
Multitudes also came together from the cities around Jerusalem bringing sick people and those who were tormented by unclean spirits and they were all healed
યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા
It happened in those days that she fell sick and died When they had washed her they laid her in an upper room
જ્યારે પિતર લોદમાં હતો ત્યારે ટબીથા માંદી પડી અને મૃત્યુ પામી તેઓએ તેને નહવડાવી અને મેડી પરના ઓરડામાં સુવડાવી
For indeed he was sick nearly to death but God had mercy on him and not on him only but on me also that I might not have sorrow on sorrow
તે માંદો હતો અને મરણની નજીક હતો પરંતુ દેવે તેને અને મને મદદ કરી કે જેથી મને વધુ શોક્નું કારણ ન મળે

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading