Advertisement - Remove

sight - Example Sentences

Popularity:
Difficulty:
સાઇટ
Therefore I sent to you at once and it was good of you to come Now therefore we are all here present in the sight of God to hear all things that have been commanded you by God
તેથી મેં તાત્કાલિક તને તેડાવ્યો અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યુ હવે પ્રભુએ જે વાતો તને કહેવા જણાવ્યું છે તે બધું સાંભળવા માટે અમે સઘળા દેવ સમક્ષ હાજર છીએ
Many of those who practiced magical arts brought their books together and burned them in the sight of all They counted their price and found it to be fifty thousand pieces of silver
કેટલાક વિશ્વાસીઓએ જાદુનો ઉપયોગ કર્યો આ વિશ્વાસીઓ તેઓની જાદુઇ ચોપડીઓ લાવ્યા અને સર્વના દેખતાં તેઓને બાળી નાખ્યા આ પુસ્તકોની કિંમત લગભગ 50000 ચાંદીના સિક્કા હતી
Repay no one evil for evil Respect what is honorable in the sight of all men
જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે એવા કાર્યો જ તમે કરો
So although I wrote to you I wrote not for his cause that did the wrong nor for his cause that suffered the wrong but that your earnest care for us might be revealed in you in the sight of God
કોઈ એકે ખોટું કર્યુ તેના કારણે મેં એ પત્ર નહોતો લખ્યો અને જે વ્યક્તિ વ્યથિત થયેલી તેના માટે પણ તે નહોતો લખાયો પરંતુ મેં તે પત્ર લખ્યો કે જેથી દેવની સમક્ષ તમે જોઈ શકો કે તમે અમારા માટે ઘણી કાળજી રાખી છે
Fight the good fight of faith Lay hold of the eternal life to which you were called and you confessed the good confession in the sight of many witnesses
વિશ્વાસ ટકાવી રાખવો એ સ્પર્ધાની હરીફાઈમાં ઉતરવા જેવું છે એ સ્પર્ધા જીતવા તારાથી જેમ બને તેમ સખત પ્રયત્ન કરજે અનંતજીવન તને પ્રાપ્ત થાય એની ખાતરી કરજે એવું જીવન તને મળે એ માટે તને તેડવામાં આવ્યો છે અને ખ્રિસ્ત વિષેના મહાન સત્યની તેં એવી રીતે કબૂલાત કરી છે કે જેના ઘણા લોકો સાક્ષી છે
Advertisement - Remove
There is no creature that is hidden from his sight but all things are naked and laid open before the eyes of him with whom we have to do
આ દુનિયામાં દેવથી કશું જ છુપાવી શકાતું નથી તે સઘળું સ્પષ્ટ જોઈ શકે છે તેની સમક્ષ બધુંજ ઉઘાડું છે અને તેથી આપણે આપણાં બધા જ કૃત્યોનો હિસાબ તેની સમક્ષ આપવો પડશે
but in the hidden person of the heart in the incorruptible adornment of a gentle and quiet spirit which is in the sight of God very precious
ના તમારી સુંદરતા તો એવી હોવી જોઈએ જે તમારા અંતકરણમાંથી આવતી હોય નમ્ર અને શાંત આત્માની આ સુંદરતા કદી અદશ્ય નહિ થાય તે દેવ માટે ઘણીજ મૂલ્યવાન છે
He performs great signs even making fire come down out of the sky to the earth in the sight of people
આ બીજુ પ્રાણી મોટા ચમત્કારો કરે છે તે લોકોની નજર આગળ તેઓના દેખતા આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવે છે
He answered and said A man that is called Jesus made clay and anointed mine eyes and said unto me Go to the pool of Siloam and wash and I went and washed and I received sight
તે માણસે ઉત્તર આપ્યો તે માણસ જેને લોકો ઈસુ કહે છે તેણે થોડો કાદવ બનાવ્યો તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો
But the Jews did not believe concerning him that he had been blind and received his sight until they called the parents of him that had received his sight
યહૂદિઓ હજુ પણ માનવા તૈયાર નથી કે ખરેખર તે આ માણસ સાથે આ બન્યું છે તે તેઓ માનવા તૈયાર નહોતા કે આ માણસ આંધળો હતો અને હવે તે સાજો થયો છે પણ પાછળથી તેઓએ તે માણસના માતા-પિતાને તેડાવ્યા
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading