Advertisement - Remove

sitting - Example Sentences

સિટિંગ
But to what shall I compare this generation It is like children sitting in the marketplaces who call to their companions
આજની પેઢીના વિષે શું કહું તેઓ કોના જેવા છે તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે હા તેઓ તેવા જ છે
Jesus said to him You have said it Nevertheless I tell you after this you will see the Son of Man sitting at the right hand of Power and coming on the clouds of the sky
ઈસુએ કહ્યું હા હું છું ભવિષ્યમાં તમે માણસના દીકરાને દેવની જમણી બાજુએ બેઠેલો જોશો અને તમે માણસના દીકરાને આકાશના વાદળા પર આવતો જોશો
While he was sitting on the judgment seat his wife sent to him saying Have nothing to do with that righteous man for I have suffered many things this day in a dream because of him
પિલાત જ્યારે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેણે આ બાબતો કહીં જ્યારે તે ત્યાં બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો સંદેશામાં કહ્યું તે માણસ સાથે કંઈ જ કરીશ નહિ તે માણસ નિર્દોષ છે આજે મને તેના વિષે સ્વપ્ન આવ્યું હતું અને તેનાથી મને ઘણું દુખ થયું
But there were some of the scribes sitting there and reasoning in their hearts
કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠેલા હતા ઈસુએ જે કર્યુ તે તેઓએ જોયું અને તેઓએ તેઓની જાતને કહ્યું
When the daughter of Herodias herself came in and danced she pleased Herod and those sitting with him The king said to the young lady Ask me whatever you want and I will give it to you
હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા તેથી હેરોદે તે છોકરીને કહ્યું તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ
Advertisement - Remove
They came to Jericho As he went out from Jericho with his disciples and a great multitude the son of Timaeus Bartimaeus a blind beggar was sitting by the road
પછી તેઓ યરેખોના ગામમાં આવ્યા ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદાય લેતા હતા બર્તિમાય નામનો એક આંધળો માણસ તિમાયનો પુત્ર રસ્તાની બાજુમાં બેઠો હતો આ માણસ હંમેશા પૈસાની ભીખ માંગતો હતો
Peter had followed him from a distance until he came into the court of the high priest He was sitting with the officers and warming himself in the light of the fire
પિતર ઈસુની પાછળ ગયો પણ તે ઈસુની નજીક આવ્યો નહિ પિતર ઈસુની પાછળ પ્રમુખ યાજકના ઘેર ચોકમાં આવ્યો પિતર ત્યાં ચોકીદારો સાથે બેઠો હતો તે અંગારાથી તાપતો હતો
Jesus said I am You will see the Son of Man sitting at the right hand of Power and coming with the clouds of the sky
ઈસુએ ઉત્તર આપ્યો હા હું દેવનો પુત્ર છું અને ભવિષ્યમાં તમે માણસના પુત્રને તેના દેવ પરાક્રમની જમણી બાજુએ બેઠેલો જોશો અને તમે માણસના પુત્રને આકાશનાં વાદળો પર આવતો જોશો
It happened after three days they found him in the temple sitting in the midst of the teachers both listening to them and asking them questions
ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો
After these things he went out and saw a tax collector named Levi sitting at the tax office and said to him Follow me
આ પ્રસંગ પછી ઈસુ બહાર જતો હતો ત્યારે તેણે લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોયો તેથી ઈસુએ તેને કહ્યું આવ અને મને અનુસર
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading