The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
This is also expected to facilitate the ease of doing business by providing a steady supply of skilled workforce to the industry and services.
આ ઉપાયથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કુશળ શ્રમશક્તિનાં સ્થિર પુરવઠા મારફતે વેપારની સુગમતાની સુવિધા ઊભી થશે એવી આશા છે.
• The project will generate new employment opportunity for about 3500 skilled banking professionals and other entities engaged in propagating financial literacy across the country.
આ યોજનામાં લગભગ 3500 કુશળ બેંકિંગ વ્યાવસાયિકો અને દેશભરમાં નાણાકીય જાણકારી વધારવા માટે જરૂરી અન્ય લોકો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે.
The objective is to meet the quantitative and qualitative gap in the supply of skilled manpower for the petroleum sector and to promote research activities needed for the growth of the sector.
તેનો ઉદ્દેશ પેટ્રોલિયમ સેક્ટર માટે કુશળ માનવઊર્જાના પુરવઠા અને માગમાં ગુણવત્તાયુક્ત અને સંખ્યાત્મક ફરકને દૂર કરવાનો હતો તથા સેક્ટરની વૃદ્ધિ માટે સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો હતો.
In this context, Prime Minister referred to the role of skilled Indian talent in enriching the American economy and society.
આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ અમેરિકાના અર્થતંત્ર અને સમાજને સમૃદ્ધ કરવામાં કુશળ ભારતીયોની પ્રતિભાની ભૂમિકા વિશે જણાવ્યું હતું.
Prime Minister Modi expressed concern about the possible impact of the recent changes in Australian regulations for the skilled professionals’ visa programme.
પ્રધાનમંત્રી મોદીએ કુશળ વ્યાવાયિકોના વિઝા પ્રોગ્રામ માટે ઓસ્ટ્રેલિયાના નીતિનિયમોમાં ફેરફારોની સંભવિત અસર વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
Skilled and well-paying jobs in the service sector will have to be part of this job revolution.
રોજગારી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો થઈ રહ્યા છે, જેનો ભાગ સર્વિસ સેક્ટરમાં કુશળતા અને સારા પગારની નોકરી બનશે.
It will also meet the requirement of skilled manpower in BSNL/MTNL.
તે બીએસએનએલ/એમટીએનએલમાં કુશળ માનવ સંસાધનની જરૂરિયાત પણ પૂર્ણ કરશે.
The Sides agreed to explore opportunities of joint collaboration in precious metals, minerals, natural resources and forest produce, including timber, through joint investments, production, processing and skilled labour.
બંને પક્ષોએ સંયુક્ત રોકાણ, ઉત્પાદન, પ્રોસેસિંગ અને કુશળ શ્રમ મારફતે કિંમતી ધાતુઓ, ખનીજો, કુદરતી સ્રોતો, લાકડીસહિત વન ઉત્પાદનોમાં સંયુક્ત સહયોગની તકો શોધવા પર સંમતિ વ્યક્ત કરી.
A vast pool of skilled professionals with knowledge and energy;
જ્ઞાન અને ઊર્જા ધરાવતો કુશળ માનવ સમુદાય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
And, its 500 million plus youth is skilled and ready to meet the global needs of manpower.
અને, દેશના 50 કરોડથી વધુ યુવાનો કૌશલ્યપૂર્ણ છે અને વિશ્વની માનવશક્તિને લગતી જરૂરિયાતોને પહોંચી વળવા સુસજ્જ હોય.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…