Advertisement - Remove

stressed - Example Sentences

સ્ટ્રેસ
He stressed on the importance of improving the speed of grievance disposal, so that the problems of ex-servicemen can be positively resolved in the shortest possible time.
તેમણે ફરિયાદોના સમાધાન માટેની ગતિને ઝડપી બનાવવા પર ભાર મુક્યો જેથી કરીને ઓછામાં ઓછા સમયમાં પૂર્વ સૈનિકોની સમસ્યાઓનું હકારાત્મક સ્વરૂપે સમાધાન કરી શકાય.
He stressed that the Hindi language should be spread through day-to-day conversations and complex technical terms should be avoided or used negligibly for official purposes.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિંદી ભાષાનો પ્રસાર સામાન્ય બોલચાલની ભાષામાં જ થવો જોઈએ તથા સરકારી કામકાજમાં પણ ક્લિષ્ટ તકનીકી શબ્દોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ.
He stressed on effective communication strategy.
તેમણે અસરકારક સંવાદની વ્યૂહરચના પર ભાર મુક્યો.
The Prime Minister stressed on the importance of girls getting access to quality education, just like boys.
પ્રધાનમંત્રીએ છોકરાઓની જેમ છોકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
He stressed that he greatly valued the mutually beneficial ties between India and Sri Lanka, and remained steadfast to work with the Prime Minister for futher strengtheing them.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ ભારત અને શ્રીલંકા વચ્ચે પારસ્પરિક લાભદાયક સંબંધોનું મૂલ્ય સમજે છે અને આ સંબંધોને વધારે ગાઢ બનાવવા પ્રધાનમંત્રી સાથે કામ કરવા માટે મક્કમ છે.
Advertisement - Remove
The participants stressed that the food processing sector is vital for raising farm productivity, food and nutrition security, creating jobs, and adding value to agricultural produce.
આ બેઠકમાં સામેલ લોકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર કૃષિ ઉત્પાદકતા, ખાદ્ય અને પોષણ સુરક્ષા, રોજગારીનું સર્જન અને કૃષિ ઉત્પાદનમાં મૂલ્ય સંવર્ધન માટે આવશ્યક છે.
They stressed that the primary challenge in large parts of the world remains ensuring rapid and environmentally sustainable economic development, removal of poverty, reducing inequality among and within states, and providing basic health care.
બંને પક્ષોએ ભાર મૂક્યો કે વિશ્વનાં મોટાં ભાગોમાં મુખ્ય પડકારો ઝડપી અને પર્યાવરણને અનુકૂળ સતત આર્થિક વિકાસ, ગરીબી નાબૂદી, પારસ્પરિક અને દેશો વચ્ચે અસમાનતા ઓછી કરવા અને મૂળભૂત સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવાનાં છે.
The Prime Minister stressed on the need to work towards concrete objectives to reduce stunting, under-nutrition, low birth weight, and anaemia.
પ્રધાનમંત્રીએ અપર્યાપ્ત વિકાસ, કુપોષણ, બાળકોનાં જન્મ સમયે ઓછું વજન અને એનિમિયાની સમસ્યાઓ ઘટાડવાનાં હેતુસર નક્કર કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
He stressed on the importance of increasing digital transactions across the postal and rail networks, especially using the BHIM App.
તેમણે સમગ્ર પોસ્ટલ અને રેલવે નેટવર્કમાં ડિજિટલ વ્યવહારોના વધી રહેલા ઉપયોગ અને તેમાં પણ ખાસ કરીને ભીમ એપના માધ્યમથી ચાલતા વ્યવહારોના મહત્વ પર ભાર મુક્યો હતો.
The Prime Minister welcomed the delegation and stressed the importance of such linkages.
પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળને આવકાર આપ્યો હતો અને આ પ્રકારનાં જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading