The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The other existing schemes of Department of Food and Public Distribution (DFPD) for procurement of paddy, wheat and nutri-cereals/coarse grains and of Ministry of Textile for cotton and jute will be continued for providing MSP to farmers for these crops.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (ડીએફપીડી)ની ડાંગર, ઘઉં અને પોષક-અનાજો/જાડાં અનાજોની ખરીદી માટે અન્ય હાલની યોજનાઓ તથા ટેક્સટાઇલ મંત્રાલયની કપાસ અને શણની ખરીદી માટે અન્ય યોજનાઓ આ પાકો માટે ખેડૂતોને એમએસપી પ્રદાન કરવાનું જાળવી રાખશે.
Textile Conclave – Exploring growth potential of Textile for Building New India
ટેક્સટાઈલ કોન્કલેવ – નવા ભારતની રચના માટે વિકાસનાં અવસરો અંગે ચર્ચા
The proposed measures are expected to make the textile sector competitive.
પ્રસ્તાવિત પગલા ટેક્સટાઇલ ક્ષેત્રને સ્પર્ધાત્મક બનાવશે એવી અપેક્ષા છે.
The Chaityabhoomi of Bharat Ratna Dr. Babasaheb Ambedkar is situated in the vicinity of the land of Indu-6 Mill of National Textile Construction Limited (NTCL), Mumbai; a place of pilgrimage for millions of Indians.
ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની ચૈત્ય ભૂમિ મુંબઈમાં નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન લિમિટેડ (એનટીસીએલ)ની નજીકમાં આવેલી છે, જે લાખો ભારતીય યાત્રિકો માટેનું યાત્રાધામ છે.
We have one of the most liberal investment policies for foreign investment in the textile and apparel sector.
આપણે ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટરમાં વિદેશી રોકાણ માટે સૌથી વધુ ઉદાર નીતિઓ ધરાવતા દેશોમાં સામેલ છીએ.
We allow 100 percent FDI through automatic route in textile and apparel sector.
આપણે ટેક્સટાઇલ અને એપેરેલ સેક્ટરમાં ઓટોમેટિક રુટ મારફતે 100 ટકા એફડીઆઇની મંજૂરી આપી છે.
Our integrated textile clusters are compliant to global standards of environment and health safety.
અમારા સંકલિત ટેક્સટાઇલ ક્લસ્ટર્સ પર્યાવરણ અને આરોગ્ય સલામતીના વૈશ્વિક ધારાધોરણો માટે પૂરક છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval for the terms and conditions for transfer of 12 acres of National Textile Corporation Ltd.
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી ભારત સરકારની કેબિનેટે ઈંદુ-6 મિલની 12 એકર જમીન કેટલીક શરતો અને નિયમોને આધિન નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન લિમિટેડ (એનટીસીએલ)ને આપવાની શરતો અને નિયમોને બહાલી આપી છે.
Based on the “Make-in-India” initiative, the organized textile industry is being infused with the mantras of ‘skill, scale, speed’ and ‘zero-defect, zero-effect’ for scaling up employment, production and exports.
“મેક-ઇન-ઇન્ડિયા” પહેલના આધારે સંગઠિત ટેક્સટાઇલ ઉદ્યોગને રોજગારી, ઉત્પાદન અને નિકાસ વધારવા ‘સ્કિલ, સ્કેલ, સ્પીડ’ અને ‘ઝીરો-ડિફેક્ટ, ઝીરો-ઇફેક્ટ’નો મંત્ર આપવામાં આવ્યો છે.
Textile producing States also have pro-industry policies in place, to facilitate the required infrastructure for investments in textiles.
ટેક્સટાઇલ ઉત્પાદક રાજ્યો પણ ઉદ્યોગ માટે અનુકૂળ નીતિ ધરાવે છે, જેથી ટેક્સટાઇલ્સમાં રોકાણ માટે જરૂરી માળખાની સુવિધા મળે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…