Advertisement - Remove

transport - Example Sentences

Popularity:
Difficulty:
ટ્રૈન્સ્પૉર્ટ / ટ્રૈન્સ્પોર્ટ / ટ્રૈન્સ્પૉર્ટ / ટ્રૈન્સ્પોર્ટ / ટ્રૈન્સ્પોર્ટ
The MoU will encourage participation in the transport of goods between the countries, and also from third countries.
એમઓયુ બંને દેશો વચ્ચે અને ત્રીજા દેશોમાંથી પણ ચીજવસ્તુઓના પરિવહનમાં સહભાગીતાને પ્રોત્સાહન આપશે.
AMF TCP also provides an opportunity for fuel analysis, identifying new/ alternate fuels for deployment in transport sector and allied R&D activities for reduction in emissions in fuel intensive sectors.
એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી સહયોગ કાર્યક્રમમાંથી ઈઁધણનું વિશ્લેષણ કરવા, પરિવહન ક્ષેત્રમાં ઉપયોગ માટે નવા/વૈકલ્પિક ઇંધણોની ઓળખ કરવા અને ઇંધણનાં વિસ્તૃત ક્ષેત્રોમાં ઉત્સર્જનનો ઘટાડો કરવા માટે સંબંધિત સંશોધન અને વિકાસ (આરએન્ડડી) કામગીરીઓની જાણકારી મેળવવાની તક પણ મળશે.
Association with AMF TCP will help MoP&NG in furthering its efforts in identification & deployment of suitable fuels for transport sector in respect of higher efficiency and lesser emissions.
એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી સહયોગ કાર્યક્રમ સાથે જોડાવાથી પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયને પરિવહન ક્ષેત્ર માટે ઉચ્ચ ક્ષમતા અને ઓછુ ઉત્સર્જન કરતાં ઉચિત ઇંધણોની ઓળખ કરવામાં અને એનો ઉપયોગ કરવામાં મદદ મળશે.
Association with AMF will help MoP&NG in identifying advanced biofuels suitable for deployment in transport sector in near future.
એડવાન્સ મોટર ફ્યુઅલ સહયોગ કાર્યક્રમ સાથે જોડાણ થવાથી પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલયને નજીકનાં ભવિષ્યમાં પરિવહન ક્ષેત્રમાં ઉપયોગ માટે અનુકૂળ ગણાતાં એડવાન્સ જૈવિક ઇંધણોની ઓળખ કરવામાં મદદ મળશે.
The activities of AMF TCP relate to R&D, deployment and dissemination of Advanced Motor Fuels and looks upon the transport fuel issues in a systemic way taking into account the production, distribution and end use related aspects.
‘એએમએફ ટીએસપી’ની કામગીરીઓ સંશોધન અને વિકાસ, અત્યાધુનિક મોટર ઇંધણોનાં ઉપયોગ અને પ્રચાર-પ્રસાર સાથે સંબંધિત છે અને એનાં અંતર્ગત ઉત્પાદન, વિતરણ અને સંબંધિત પાસાઓનાં અંતિમ ઉપયોગને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત ઢંગ સાથે પરિવહન ઇંધણ સાથે સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવામાં આવે છે.
Advertisement - Remove
He mentioned the work being done towards modernization of transport infrastructure.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે પરિવહનની માળખાગત સુવિધાઓનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.
A defined transport allowance per hospitalization will also be paid to the beneficiary.
લાભાર્થીને દરેક વખતે હોસ્પિટલમાં દાખલ થવા પર પરિવહન ભથ્થાની ચુકવણી પણ કરવામાં આવશે.
He will be accompanied by UP Governor Shri Ram Naik, Union Minister for Road Transport & Highways, Shipping, Water Resources, River Development and Ganga Rejuvenation Shri Nitin Gadkari and UP Chief Minister Yogi Adityanath.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીની સાથે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઇક, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરોદ્ધાર મંત્રી શ્રી નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે.
We note with satisfaction the progress achieved in implementation of the recommendations of the BIMSTEC Transport Infrastructure and Logistics Study.
અમે બિમસ્ટેક પરિવહન માળખાગત અને લોજિસ્ટિક્સ અભ્યાસની ભલામણોના અમલમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરીએ છીએ.
This innovative idea, inspired by the Prime Minister, will be a catalyst for transformation of rail and transport sector towards New India.
પ્રધાનમંત્રી દ્વારા વિશ્વવિદ્યાલયની સ્થાપનાનો પ્રસ્તુત નવીન વિચાર નવા ભારતની દિશામાં રેલવે અને પરિવહન ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં મોખરે રહેશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading