The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Lawyers activists and relatives of the victims believe that the group had far more accomplices
વકીલો કાર્યકરો અને પીડિતોના સંબંધીઓ માને છે કે જૂથના ઘણા વધુ સહયોગી હતા
Eighteen states and the District of Columbia are supporting a legal challenge to a new US policy that denies asylum to victims fleeing gang or domestic violence
અઢાર રાજ્યો અને કોલંબિયા ડિસ્ટ્રિક્ટ નવી યુએસ નીતિ માટે કાનૂની પડકારને સમર્થન આપે છે જે ગેંગ અથવા ઘરેલુ હિંસાથી પીડિત પીડિતો માટે આશ્રયને નકારે છે
Attorney General Jeff Sessions ordered immigration judges to no longer grant asylum to victims fleeing domestic abuse and gang violence in June
એટર્ની જનરલ જેફ સેશન્સે ઇમિગ્રેશનના ન્યાયાધીશોને આદેશ આપ્યો જુન માં ઘરેલુ દુર્વ્યવહાર અને ગેંગ હિંસાથી પીડિત પીડિતોને આશ્રય આપવાની રહેશે નહીં
Five of the victims were tourists from Argentina
ભોગ બનેલામાંથી પાંચ લોકો આર્જેન્ટિનાના પ્રવાસીઓ હતા
The Prime Minister conveyed his heartfelt condolences for the victims of the recent terrorist attack in Strasbourg in France, and said that India stands with France in the fight against terrorism.
પ્રધાનમંત્રીએ ફ્રાંસનાં સ્ટ્રાસબોર્ગેમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનાં પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ભારત આતંકવાદ સામેની લડાઈમાં ફ્રાંસની સાથે ઊભો છે.
5. The compensation amount will be given subject to the condition that no employment has been provided to any of the family members of the victims by State or Central Government.
5. ભોગ બનેલા નાગરિકના પરિવારના કોઈ પણ સભ્યને રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી રોજગાર ન મળ્યો હોય તે શરત પર જ વળતરની આ રકમ અપાશે.
Minister Le Drian expressed condolences for the victims of the cross-border terrorist attack at Uri, J&K on 18 September 2016 and expressed resolve to strengthen bilateral counter-terrorism cooperation.
પ્રધાન લિ ડ્રિયાને જમ્મુ-કાશ્મીરમાં ઉરીમાં 18 સપ્ટેમ્બર, 2016ના રોજ થયેલા આતંકવાદી હુમલાના પીડિતો માટે દિલસોજી વ્યક્ત કરી હતી અને આતંકવાદનો સામનો કરવા દ્વિપક્ષીય સહકારને મજબૂત બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
The schemes will provide relief and rehabilitation assistance to the refugees, displaced persons, civilian victims of terrorist/communal/LWE violence and cross border firing and mine/IED blasts on Indian Territory and riot victims of various incidents etc.
આ યોજનાઓ શરણાર્થીઓ, વિસ્થાપિત વ્યક્તિઓ, આતંકવાદ/સામુદાયિક/નક્સલવાદ કે માઓવાદી હિંસાથી પીડિત તથા સરહદ પારનાં ગોળીબાર અને ભારતીય વિસ્તારમાં ખાણ/આઇઇડી વિસ્ફોટોથી પીડિત નાગરિકો તથા વિવિધ દુર્ઘટનાઓનાં પીડિતો વગેરેને રાહત પ્રદાન કરશે અને તેમનાં પુનર્વસનમાં મદદ કરશે.
Our thoughts and prayers are with the victims and their families.
અમે પીડિતો અને તેમનાં કુટુંબીજનો સાથે છીએ.
Our thoughts and prayers are with the victims and their families.
અમારી પ્રાર્થના અને લાગણી પીડિતો અને તેમના પરિવાજનો સાથે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…