Advertisement - Remove

worship - Example Sentences

Popularity:
Difficulty:
વર્શપ / વર્શિપ / વર્શિપ
He said to him I will give you all of these things if you will fall down and worship me
તેણે કહ્યુ જો તું પગે પડીને મારું ભજન કરીશ તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ
If you therefore will worship before me it will all be yours
જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે
Jesus said to her Woman believe me the hour comes when neither in this mountain nor in Jerusalem will you worship the Father
ઈસુએ કહ્યું બાઈ મારું માન હવે એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પિતા દેવ નું ભજન નહિ કરશો
You took up the tabernacle of Moloch the star of your god Rephan the figures which you made to worship I will carry you away beyond Babylon
તમે માલોખનો માંડવો અને તમારા રમ્ફા દેવનો તારો લઈને આવ્યા છો આ મૂર્તિઓ તમે પૂજા કરવાને બનાવી છે તેથી હું તમને બાબિલને પેલે પાર મોકલી દઈશ આમોસ 525-27
He arose and went and behold there was a man of Ethiopia a eunuch of great authority under Candace queen of the Ethiopians who was over all her treasure who had come to Jerusalem to worship
તેથી ફિલિપ તૈયાર થઈને ગયો રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો તે એક ખોજો હતો તે ઈથિઓપિયા હબશીઓ ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો
Advertisement - Remove
For as I passed along and observed the objects of your worship I found also an altar with this inscription TO AN UNKNOWN GOD What therefore you worship in ignorance this I announce to you
હું તમારા શહેરમાંથી પસાર થતો હતો અને તમે જે પદાર્થોનું ભજન કરતા હતા તે જોયું મેં એક વેદી જોઈ જેના પર આ શબ્દો લખેલા હતા Їએ દેવને જે અજ્ઞાત છેІІ તમે એક દેવને ભજો છો જેને તમે જાણતા નથી હું તમને જેના વિષે કહું છું તે આ દેવ છે
And thus the secrets of his heart are revealed So he will fall down on his face and worship God declaring that God is among you indeed
તે વ્યક્તિના હૃદયની રહસ્યમય વાત પ્રકાશમાં આવશે અને પરિણામે તે વ્યક્તિ નમન કરીને દેવનું ભજન કરશે અને કહેશે કે ખરેખર દેવ તમારી સાથે છે તમારી સભા મંડળીને મદદરૂપ થવી જોઈએ
Again when he brings in the firstborn into the world he says Let all the angels of God worship him
જ્યારે પ્રથમજનિત ને જગતમાં દેવ રજૂ કરે છે તે કહે છે દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરોપુનર્નિયમ 3243
All who dwell on the earth will worship him everyone whose name has not been written from the foundation of the world in the book of life of the Lamb who has been killed
બધા જ લોકો જે પૃથ્વી પર રહે છે તેઓ તે પ્રાણીની આરાધના કરશે આ એ લોકો છે જેઓનાં નામો જગતનું સર્જન થયું ત્યારથી હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં નથી તે હલવાન કે જેને મારી નાખવામાં આવ્યો હતો
He exercises all the authority of the first beast in his presence He makes the earth and those who dwell in it to worship the first beast whose fatal wound was healed
આ પ્રાણી પ્રથમ પ્રાણી પાસે જે અધિકાર હતો તે જ અધિકારનો ઉપયોગ કરીને પ્રથમ પ્રાણીની સામે ઉભું રહે છ તેને આ અધિકારનો ઉપયોગ પૃથ્વી પર રહેનારા બધા લોકોને પ્રથમ પ્રાણીની આરાધના કરાવવા માટે કર્યો તે પ્રથમ પ્રાણી તે એક કે જેનો પ્રાણધાતક ધા રુંઝાયો હતો
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading