Advertisement - Remove

year - Example Sentences

Popularity:
Difficulty:
યિર / યીર
Next year
આગળનું વર્ષ
Last year
છેલ્લુ વર્ષ
Now in the fifteenth year of the reign of Tiberius Caesar Pontius Pilate being governor of Judea and Herod being tetrarch of Galilee and his brother Philip tetrarch of the region of Ituraea and Trachonitis and Lysanias tetrarch of Abilene
પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો ગાલીલ પર હેરોદ ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ લુસાનિયાસ અબિલેનીનો રાજા હતો
and led him to Annas first for he was father-in-law to Caiaphas who was high priest that year
અને તેને પ્રથમ અન્નાસ પાસે લાવ્યા અન્નાસ કાયાફાનો સસરો હતો તે વર્ષે કાયાફા પ્રમુખ યાજક હતો
When he had found him he brought him to Antioch It happened that for a whole year they were gathered together with the assembly and taught many people The disciples were first called Christians in Antioch
જ્યારે તેણે શાઉલને શોધ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો શાઉલ અને બાર્નાબાસ ત્યાં આખું એક વર્ષ રહ્યા દરેક વખતે વિશ્વાસીઓનો સમૂહ ભેગો મળતો શાઉલ અને બાર્નાબાસ તેઓને મળ્યા અને સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો અંત્યોખના શહેરમાં ઈસુના શિષ્યો સૌ પ્રથમ વાર જ ખ્રિસ્તી તરીકે ઓળખાયા
Advertisement - Remove
I give a judgment in this for this is expedient for you who were the first to start a year ago not only to do but also to be willing
હું ધારું છું કે તમારે આમ કરવું જોઈએ અને તે તમારા સારા માટે છે ગત વર્ષે તમે સૌથી પહેલા અર્પણ કરવાની ઈચ્છા દર્શાવેલી અને તમે જ સૌ પ્રથમ દાન આપ્યું
but into the second the high priest alone once in the year not without blood which he offers for himself and for the errors of the people
પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જ જઇ શકતો તે પણ વર્ષમાં એક જ વખત જતો તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો
nor yet that he should offer himself often as the high priest enters into the holy place year by year with blood not his own
આ સૌથી વધુ પવિત્રસ્થાનમાં પ્રમુખયાજક વર્ષમાં એક જ વાર પ્રવેશે છે તે પોતાની સાથે દેવને અર્પણ કરવા રક્ત લાવે છે પરંતુ ખ્રિસ્તની માફક તે પોતાનું રક્ત અર્પણ કરતો નથી ખ્રિસ્ત તો આકાશમાં સીધાવ્યો પણ તેને બીજા પ્રમુખ યાજકની માફક વારંવાર રક્ત અર્પણ કરવાની જરૂર રહી નહી
For the law having a shadow of the good to come not the very image of the things can never with the same sacrifices year by year which they offer continually make perfect those who draw near
નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી
And led him away to Annas first for he was father in law to Caiaphas which was the high priest that same year
અને તેને પ્રથમ અન્નાસ પાસે લાવ્યા અન્નાસ કાયાફાનો સસરો હતો તે વર્ષે કાયાફા પ્રમુખ યાજક હતો
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading