The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He said that he had asked the Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath, to send a team to Gujarat and study the Pashu Arogya Melas.
તેમણે કહ્યું હતું કે, તેમણે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક ટીમ ગુજરાત મોકલવા અને પશુ આરોગ્ય મેળાઓનો અભ્યાસ કરવા જણાવ્યું હતું.
Governor of UP Shri Ram Naik, CM of UP Shri Yogi Adityanath, and other dignitaries were present on the occasion.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
Governor of UP Shri Ram Naik, CM of UP Shri Yogi Adityanath, and other dignitaries were present on the occasion.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈક, રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
Governor of Uttar Pradesh, Shri Ram Naik, CM of UP Shri Yogi Adityanath, Chairman of Akshaya Patra Foundation Swami Madhu Pandit Dasa and other dignitaries were present on the occasion.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીરામ નાઇક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન સ્વામી મધુ પંડિત દાસ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath said PBD and Kumbh in Uttar Pradesh are a reflection of Ek Bharat Shreshtha Bharat.
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતુ કે, ઉત્તરપ્રદેશમાં પીબીડી અને કુંભ મેળો, એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિબિંબ છે.
The Prime Minister interacted with citizens from Rajgarh in Madhya Pradesh, and Fatehpur in Uttar Pradesh, including UP Chief Minister Yogi Adityanath.
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં રાજગઢથી નાગરિકો અને ઉત્તરપ્રદેશનાં ફતેહપુરથી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત નાગરિકો સાથે વાત કરી હતી.
Chief Minister of Uttar Pradesh, Shri Yogi Adityanath called on the Prime Minister Shri Narendra Modi today in New Delhi.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
He praised the leadership provided by Chief Minister Yogi Adityanath in the State, and said the State Government is working to create an atmosphere conducive for development in the State.
તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં નેતૃત્વની પ્રશંસા કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકાર ઉત્તરપ્રદેશનાં વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા કામ કરી રહી છે.
Addressing a large gathering on the occasion, the Prime Minister congratulated the Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath, and the State Government, for the successful setting up of the Pashudhan Arogya Mela.
આ પ્રસંગે જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય સરકારને પશુધન આરોગ્ય મેળાનું સફળ આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
The Prime Minister congratulated the Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath, and said his focus on good governance is taking the State to new heights.
પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભિનંદન આપ્યાં હતાં અને જણાવ્યું હતું કે, તેઓએ રાજ્યને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…