Advertisement - Remove

monitor - Example Sentences

માનટર / માનિટર
The MoU envisages establishing a Joint Working Committee to review, monitor and discuss matters relation to areas of cooperation.
આ એમઓયુમાં સહકારનાં ક્ષેત્રો સાથે સંબંધિત બાબતોની સમીક્ષા કરવા, તેનાં પર નજર રાખવા અને ચર્ચા કરવા સંયુક્ત કાર્યકારી સમિતિની સ્થાપના કરવાની વિચારણા છે.
A Joint Working Group shall be formed to monitor the activities under the MoU.
આ એમઓયુ હેઠળ પ્રવૃત્તિઓ પર નજર રાખવા એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે.
The Panchayats will directly monitor activities pertaining to 19 departments/subjects and carry out audits of government schemes and projects.
પંચાયતો 19 વિભાગો/વિષયો સાથે સંબંધિત કામગીરીઓ પર સીધી દેખરેખ રાખશે અને સરકારી યોજનાઓ તથા પરિયોજનાઓનો હિસાબ કરાવશે.
The two countries shall work to enhance cooperation at the national, regional and international level to design, implement and monitor a professionally-designed National Water Conservation campaign in India.
બંને દેશો ભારતમાં વ્યવસાયિક ધોરણે ડિઝાઇન કરેલા રાષ્ટ્રીય જળ સંરક્ષણ અભિયાનની ડિઝાઇન બનાવવા, તેનો અમલ કરવા અને તેનાં પર નજર રાખવા રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા કામ કરશે.
A Joint Working Group shall be formed to monitor the activities to be carried out in fulfillment of the MoU.
સંયુક્ત કાર્યકારી જૂથની રચના એમઓયુને હાથ ધરવાની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે કરવામાં આવશે.
Advertisement - Remove
a. To monitor the implementation of the Act;
કાયદાના અમલીકરણની દેખરેખ રાખવી
The MoU also provides for setting up of a Joint Working Group(JWG) consisting of equal members from both the sides to monitor the activities to be carried out in fulfilment of the MoU.
આ એમઓયુ સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબલ્યુજી) સ્થાપિત કરવાની જોગવાઈ પણ પ્રદાન કરે છે, જેમાં એમઓયુનો અમલ કરવા હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓ પર નજર રાખવા બંને દેશોનાં સભ્યો સમાન સંખ્યામાં સામેલ હશે.
It will coordinate all central efforts for the development of Industrial Corridor projects and will monitor their implementation.
તે ઔદ્યોગિક કોરિડોર પ્રોજેક્ટ્સના વિકાસ માટે તમામ કેન્દ્રીય પ્રયાસોનું સંકલન કરશે તથા તેમના અમલીકરણ પર નજર રાખશે.
Strong Steering and Monitor ing Mechanisms in the form of Mission Governing Board (MGB), Inter-Ministerial Coordination Committee (IMCC), Scientific Advisory Committee (SAC) and other Sub-Committees will guide and monitor the Mission implementation.
મિશન ગવર્નીંગ બોર્ડ (એમજીબી), સ્વરૂપે મજબૂત સ્ટીયરીંગ અને મોનિટરીંગ મિકેનિઝમ ગોઠવવામાં આવશે. પરસ્પર મંત્રાલયોને સાંકળતી સંકલન સમિતિઓ (આઈએમસીસી), વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ (એસએસી) અને અન્ય પેટા સમિતિઓ મિશનના અમલીકરણને માર્ગદર્શન આપશે તથા તેની દેખરેખ રાખશે.
Hence, the Government feels that there is a continued need to monitor the various interventions and initiatives of the Government for welfare of SafaiKaramcharis and to achieve the goal of complete eradication of the practice of manual scavenging in the country.
આથી સરકારને લાગે છે કે સફાઈ કર્મચારીઓના કલ્યાણ માટે સરકારના વિભિન્ન દખલગીરીઓ અને પહેલો પર દેખરેખ રાખવાની જરૂર છે જેથી કરીને દેશમાં સફાઈ કરવાની પ્રથાને સંપૂર્ણ રીતે દૂર કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકાય.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading