Advertisement - Remove

અવિનાશી - Example Sentences

Popularity:
avināśī  avinaashee
કેટલાક લોકો તો જાણે કે દેવના મહિમા માટે જ જીવતા હોય છે તેઓ પોતાની સારી પ્રતિષ્ઠાનું જતન કરતાં અવિનાશી જીવન જીવી જાય છે હંમેશા તેઓ સતત સારાં કામો કરવા સારું પોતાનું જીવન જીવતા હોય છે દેવ એવા લોકોને અનંતજીવન આપશે
to those who by patience in well-doing seek for glory honor and incorruptibility eternal life
બધાજ લોકો જે રમતમાં હરિફાઈ કરે છે તે લોકો સખત તાલીમનો ઉપયોગ કરે છે તેઓ આમ કરે કે જેથી તેઓ મુગટ મેળવવા વિજયી થાય તે મુગટ દુન્યવી વસ્તુ છે કે જે અલ્પ સમય માટે ટકી રહે છે પરંતુ આપણો મુગટ અવિનાશી છે
Every man who strives in the games exercises self-control in all things Now they do it to receive a corruptible crown but we an incorruptible
મહિમા સાથે આવેલી જે સેવા અદશ્ય થવાની હતી પછી તો આ સેવા જે અવિનાશી છે તેનો મહિમા વિશેષ છે
For if that which passes away was with glory much more that which remains is in glory
અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે તે માનવર્સજીત ઘર નહિ હોય તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે
For we know that if the earthly house of our tent is dissolved we have a building from God a house not made with hands eternal in the heavens
એ પોતે માનવ નિયમ કે કાયદાની તાકાતથી યાજક બન્યો ન હતો પણ અવિનાશી જીવનના સાર્મથ્ય પ્રમાણે યાજક બન્યો છે
who has been made not after the law of a fleshly commandment but after the power of an endless life
Advertisement - Remove
કેટલાક લોકો તો જાણે કે દેવના મહિમા માટે જ જીવતા હોય છે તેઓ પોતાની સારી પ્રતિષ્ઠાનું જતન કરતાં અવિનાશી જીવન જીવી જાય છે હંમેશા તેઓ સતત સારાં કામો કરવા સારું પોતાનું જીવન જીવતા હોય છે દેવ એવા લોકોને અનંતજીવન આપશે
To them who by patient continuance in well doing seek for glory and honour and immortality eternal life
બધાજ લોકો જે રમતમાં હરિફાઈ કરે છે તે લોકો સખત તાલીમનો ઉપયોગ કરે છે તેઓ આમ કરે કે જેથી તેઓ મુગટ મેળવવા વિજયી થાય તે મુગટ દુન્યવી વસ્તુ છે કે જે અલ્પ સમય માટે ટકી રહે છે પરંતુ આપણો મુગટ અવિનાશી છે
And every man that striveth for the mastery is temperate in all things Now they do it to obtain a corruptible crown but we an incorruptible
અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે તે માનવર્સજીત ઘર નહિ હોય તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે
For we know that if our earthly house of this tabernacle were dissolved we have a building of God an house not made with hands eternal in the heavens
એ પોતે માનવ નિયમ કે કાયદાની તાકાતથી યાજક બન્યો ન હતો પણ અવિનાશી જીવનના સાર્મથ્ય પ્રમાણે યાજક બન્યો છે
Who is made not after the law of a carnal commandment but after the power of an endless life
હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે આ આશીર્વાદો અવિનાશી છે તેને નષ્ટ ન કરી શકાય તે તેમની સુંદરતા ગુમાવતા નથી
To an inheritance incorruptible and undefiled and that fadeth not away reserved in heaven for you
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading