Advertisement - Remove

આનુષંગિક - Example Sentences

Popularity:
ānuṣaṅgika  aanushangika
આવકના પ્રવાહમાં પ્રત્યક્ષ વેચાણ સબ્સ્ક્રિપ્શન મોડલ્સ ક્રાઉડસોર્સ સહાયતા વિશાળ વિતરણ મોડલ્સ અને ઑનલાઇન શિક્ષણ અને આનુષંગિક આવક જેવા અન્ય આવક પ્રવાહ શામેલ હોઈ શકે છે
Income streams might include direct sales subscription models crowdsourced patronage wide distribution models and other income streams like online teaching and affiliate income
અમારાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં 60 ટકાથી વધારે કામદારો મહિલાઓ છે.
More than sixty percent of workers in our agriculture and allied sectors are women.
સંશોધિત નીતિમાં આઇપી-1 તરીકે રજિસ્ટર્ડ એક્સેસ સર્વિસ લાઇસન્સીસ એન્ડ કંપનીઝને સંરક્ષણ વિસ્તારોમાં અને કેન્ટોન્મેન્ટમાં સંરક્ષણ વિભાગની જમીનને ભાડાપટ્ટે ફાળવવાની અને તેનો ઉપયોગ કરવાની છૂટ સામેલ હશે, જેમાં કંપનીઓ સંયુક્તપણે કમ્યુનિકેશન ટાવર અને આનુષંગિક માળખું સ્થાપિત કરી શકશે.
The revised policy will cover allotment of Defence land on lease and grant of permission in Defence areas and Cantonments to Access Service Licensees and Companies registered with DoT as IP-I for setting up shared communication towers and allied infrastructure.
એમ્સ, નવી દિલ્હીની જેમ અહીં રહેણાંક સંકુલો અને આનુષંગિક સુવિધાઓ/સેવાઓ ઊભી કરવામાં આવશે.
Residential complexes and allied facilities / services, broadly on the pattern of AIIMS, New Delhi.
(ક) દ્વારકામાં એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (ઇસીસી) સેન્ટર અને આનુષંગિક માળખું પીપીપી (સરકારી ખાનગી ભાગીદારી) અને નોન-પીપીપી માધ્યમ થકી વિકસાવવું, (જેમાં પ્રદર્શની અને સમ્મેલન સ્થળ, એરેના, ટ્રન્ક-માળખું, મેટ્રો/એનએચએઆઈ કનેક્ટિવિટી, હોટેલ્સ, કાર્યાલય અને રિટેલ શોપીંગ માટે જગ્યા વગેરે) જેને માટે વર્ષ 2025 સુધીમાં અંદાજે રૂ. 25,703 કરોડનો ખર્ચ વિકસાવાશે.
(a) Development of Exhibition-cum-Convention Centre (ECC), Dwarka and allied infrastructure in PPP and non-PPP Mode (including Exhibition & Convention spaces, arena, trunk-infrastructure, Metro/NHAI connectivity, hotels, office and retail spaces etc.) at an estimated cost of Rs. 25,703 crore by year 2025.
Advertisement - Remove
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતી પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the signing of an Agreement between India and Uzbekistan for cooperation in the field of agriculture and allied sectors.
ઇન્ટિગ્રેટેડ કોઓપરેટિવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઉદ્દેશ ઉત્તરાખંડમાં ગ્રામીણ અર્થતંત્રમાં મોટો સુધારો કરવાનો છે. આ માટે રાજ્યમાં સહકારી, કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં આવશે.
Integrated Cooperative Development Project aims to drastically improve the rural economy in Uttarakhand by giving a boost to the co-operative, farm and allied sectors.
એનાથી કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને પર્યાપ્ત સમર્થન કરીને ઉત્તરાખંડનાં પર્વતોમાંથી સ્થળાંતરણને અટકાવવામાં મદદ મળશે.
It will help in checking the forced migration from the hills of Uttarakhand by providing adequate support to those involved agricultural and allied activities.
ડો. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, પુસા શિક્ષણમાં ઇચ્છિત અને ઉત્કૃષ્ટ લક્ષ્યાંકો પરિપૂર્ણ કરે છે તથા કૃષિ અને આનુષંગિક વિજ્ઞાનોમાં અતિજરૂરી માનવબળને શિક્ષણ આપે છે.
Dr. Rajendra Prasad Central Agricultural University, Pusa is to fulfill the desired goal and achieve excellence in teaching and produce the much-needed manpower educated in agriculture and allied sciences.
બંને દેશોની વસતિનો મોટો ભાગ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે તથા પોતાની આજીવિકા માટે મુખ્યત્વે કૃષિ અને તેની આનુષંગિક પ્રવૃત્તિઓ પર નિર્ભર છે.
Both countries have a large segment of their population living in rural areas and are pre-dominantly dependent on agriculture and its allied activities for their livelihoods.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading