Advertisement - Remove

આમ - Example Sentences

Popularity:
Difficulty:
āma  aama
ઈસુએ ઉત્તર આપ્યો અત્યારે આમ જ થવા દે દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો
But Jesus answering said to him Allow it now for this is the fitting way for us to fulfill all righteousness Then he allowed him
યોહાન વિષે આમ લખેલું છે સાંભળ હું મારા દૂતને તારી આગળ મોકલું છું જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે માલાખી 31
This is he of whom it is written Behold I send my messenger before your face who will prepare your way before you
પંડિતોમાંના એકે ઈસુને કહ્યું ઉપદેશક જ્યારે તમે ફરોશીઓ માટે આમ કહો છો તેથી તમે અમારા સમૂહની પણ ટીકા કરો છો
One of the lawyers answered him Teacher in saying this you insult us also
મેજ પાસેનો કોઈપણ માણસ સમજયો નહિ કે શા માટે ઈસુએ યહૂદાને આમ કહ્યું
Now no man at the table knew why he said this to him
જ્યારે બિનયહૂદિઓએ પાઉલને આમ કહેતા સાંભળ્યો ત્યારે તેઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને લોકોમાંના ઘણાએ વિશ્વાસ કર્યો તે લોકોની પસંદગી અનંતજીવન માટે કરવામાં આવી હતી
As the Gentiles heard this they were glad and glorified the word of God As many as were appointed to eternal life believed
Advertisement - Remove
તો આમ દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો અને એ વિશ્વાસે જ ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી બનાવ્યો
Therefore it also was reckoned to him for righteousness
આમ આદમનું એક જ પાપ સર્વ માણસો માટે મૃત્યુદંડ લાવ્યું પરંતુ એ જ રીતે ખ્રિસ્તે એક જ ન્યાયી કૃત્યને કારણે બધા લોકોને દેવ સાથે ન્યાયી ઠેરવ્યા
So then as through one trespass all men were condemned even so through one act of righteousness all men were justified to life
આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે અને વળી પાછા આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું
knowing this that our old man was crucified with him that the body of sin might be done away with so that we would no longer be in bondage to sin
આમ જે લોકોની તરફ દયા બતાવવી હોય એમની તરફ દેવ દયા દર્શાવે છે અને જે લોકોને હઠીલા બનાવવા હોય તેમને દેવ હઠીલા બનાવે છે
So then he has mercy on whom he desires and he hardens whom he desires
બિનયહૂદિઓ વિષે યશાયા દ્વારા દેવ આમ બોલ્યો પરંતુ યહૂદિ લોકો વિષે દેવ કહે છે એ લોકો માટે હું રાત-દિવસ રાહ જોઈ રહ્યો છું પરંતુ મારી આજ્ઞા પાળવાનો અને મને અનુસરવાનો તેઓ ઈન્કાર કરે છે યશાયા 652
But as to Israel he says All day long I stretched out my hands to a disobedient and contrary people
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading