The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ
for then there will be great oppression such as has not been from the beginning of the world until now no nor ever will be
તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી તેથી તે આવી અને ઈસુના પગે પડી તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી તેણે ઈસુને આખી વાત કહી
But the woman fearing and trembling knowing what had been done to her came and fell down before him and told him all the truth
ઈસુએ તે સ્ત્રીને કહ્યું તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે શાંતિથી જા હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે
He said to her Daughter your faith has made you well Go in peace and be cured of your disease
પણ મારી જમણી કે ડાબી બાજુમાં બેસવાનો અધિકાર આપનાર વ્યક્તિ હું નથી ત્યાં કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે પેલી જગ્યાઓ તેમના માટે તૈયાર કરવામાં આવી છે
but to sit at my right hand and at my left hand is not mine to give but for whom it has been prepared
શા માટે કારણ કે તે દિવસો દરમ્યાન ઘણી મુશ્કેલીઓ હશે શરૂઆતમાં દેવે જ્યારે આ જગત બનાવ્યું ત્યારે જે કંઈ બન્યું હતું તેના કરતા વધારે મુશ્કેલીઓ ઊભી થશે અને આવી મુશ્કેલીઓ ફરીથી ક્યરેય બનશે નહિ
For in those days there will be oppression such as there has not been the like from the beginning of the creation which God created until now and never will be
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…