Advertisement - Remove

એકીકરણ - Example Sentences

ēkīkaraṇa  ekeekarana
ડેવમદદ એકીકરણ ને નિષ્ક્રિય કરો
Disable Devhelp integration
પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, નવી માહિતી વ્યવસ્થાથી કેન્દ્રીય આયોગની કાર્ય પ્રણાલીમાં ઉત્તમ સમન્વય અને એકીકરણ સંભવ થશે.
The Prime Minister expressed hope that the new building would help in better coordination and integration in the working of CIC.
ભારતે આ ક્ષેત્રમાં આર્થિક એકીકરણ તથા શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે યુગાન્ડાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી.
India appreciated the significant role played by Uganda for economic integration and maintenance of peace and stability in the Region.
1947ની સાલમાં સ્વતંત્રતા મળી તે પછી રાજનૈતિક એકીકરણ થયું તે પછી આજે દેશ આર્થિક એકીકરણના માધ્યમથી એક નવી જ યાત્રાનો આરંભ કરી રહ્યો છે.
After the country’s political integration in 1947, today the country is getting economically integrated.
તેથી જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે લોકો બુદ્ધમાં વિશ્વાસ રાખે છે તે તમામે તેમની શક્તિનું એકીકરણ કરીને આ ઉમદા કાર્યમાં જોડાવું જોઇએ.
Therefore, he emphasized that all those who believe in the Buddha, should unite their strengths towards this noble cause.
Advertisement - Remove
આ પુરસ્કાર રાષ્ટ્રીય એકીકરણ તરફ આગળ વધારવાની દિશામાં અસાધારણ પ્રયાસો માટે આપવામાં આવશે.
This award would be given for outstanding efforts to further national integration.
અમને આશા છે કે આસિયાન વ્યાપક ક્ષેત્રીય એકીકરણ તથા સહયોગના વિચારને સંભવ બનાવવામાં પોતાની અગ્રણી તથા કેન્દ્રીય ભૂમિકા નિભાવતું રહેશે
We expect ASEAN to continue to play a leading and central role in realizing the vision of broader regional integration and cooperation.
સાર્ક દેશોમાં મુદ્રા રેગ્યુલેશનની સુવિધાનો વિસ્તાર ક્ષેત્રીય એકીકરણ અને પરસ્પર નિર્ભરતાને મજબૂતી પ્રદાન કરશે અને ક્ષેત્રમાં ભારતના આર્થિક પ્રભાવમાં વધારો કરશે.
The extension of currency Swap facility to SAARC countries will strengthen regional integration and inter-dependence and also enhance India’s economic influence in the region.
આમાં વીજળી બજારનું માળખું અને ગ્રિડમાં નવીકરણીય ઉર્જાના એકીકરણ પર ધ્યાન અપાયું છે.
The focus will be the electricity market structure and the integration of renewable energy into the grid.
તેમાં વર્તમાન સ્વાસ્થ્ય વીમા/કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો તથા રાજ્ય સરકારો (તેમાં પોતાની ખર્ચ પર)ની વિવિધ સુરક્ષા યોજનાઓની સાથે ઉચિત એકીકરણ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને સમસ્તર અને લંબરૂપ બંને સ્વરૂપે એબી-એનએચપીએમનાં વિસ્તારની મંજૂરી હશે.
This will ensure appropriate integration with the existing health insurance/ protection schemes of various Central Ministries/Departments and State Governments (at their own cost), State Governments will be allowed to expand AB-NHPM both horizontally and vertically.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading