The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
નવા વાહનો માટેની નોંધણી પ્રક્રિયામાં સુધારો કરવા ડિલરનું રજિસ્ટ્રેશન સક્ષમ બનાવવામાં આવશે અને કામચલાઉ નોંધણી પર નિયંત્રણો લાદવામાં આવશે.
To improve the registration process for new vehicles, registration at the end of the dealer is being enabled and restrictions have been imposed on temporary registration.
જાહેરનામા અનુસાર, પર્યટન સાથે જોડાયેલી આ પ્રકારની કામચલાઉ સુવિધાને મંજૂરી હવે સીઆરઝેડ-III ક્ષેત્રોને ‘એનડીઝેડ’ (કોઈ વિકાસ ઝોન નહીં)માં પણ આપવામાં આવી છે.
Such temporary tourism facilities are also now permissible in the “No Development Zone” (NDZ) of the CRZ-III areas as per the Notification.
દસ્તાવેજનાં ઉદ્દેશને પૂર્ણ કરવા જાપાનીઝ લેંગ્વેજ ટીચર્સ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના 23 જુલાઈ, 2018નાં રોજ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)નાં માનવ સંસાધન વિકાસ કેન્દ્ર (એચઆરડીસી)માં કામચલાઉ સ્થળે કરવામાં આવી હતી.
4. In pursuance of the aims of the Memorandum, the Japanese Language Teachers’ Training Centre was established in New Delhi on July 23, 2018 at its temporary location in the Human Resource Development Centre (HRDC) of the Jawaharlal Nehru University (JNU).
બંને દેશોની અર્થવ્યવસ્થાઓમાં કુશળ કારીગરોના યોગદાનને ધ્યાનમાં રાખીને માન્ય આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ અનુસાર કુશળ કામદારોના કામચલાઉ સ્થળાંતર સરળ બનાવવા માટે પણ સંમત થયા.
Acknowledging the valuable contributions made by skilled workers to both countries’ economies, they agreed to facilitate the temporary movement of skilled personnel in accordance with applicable international commitments.
તે મુજબ આજે મંત્રીમંડળે સરકારી આઇટીઆઇ બહેરામપુરના એકેડેમિક-કમ-વર્કશોપ બિલ્ડિંગમાં કામચલાઉ કેમ્પસમાં આઇઆઇએસઇઆર, બહેરામપુર સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી.
Accordingly, today the Cabinet approved the setting up of IISER Berhampur at the transit/ temporary campus at academic-cum-workshop building of the Government ITI, Berhampur.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…