Advertisement - Remove

કોર્ટ - Example Sentences

Popularity:
kōrṭa  korta
સુપ્રીમ કોર્ટ આખી દુનિયા સામે બંડ પોકારીને આપણી પડખે ઊભી રહી શકે છે પણ સવાલ એ છે કે એક સમાજ તરીકે આપણે પોતે આપણી વસ્તીના બીજા અડધા હિસ્સાની પડખે ક્યારે ઊભા રહીશું
The Supreme court has stood with us going against the whole world but the question is that as a society when will we stand with the other half of our population
એસએનપીમાંથી રાજીનામું આપતા મી સાલમોન્ડ પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદની પ્રક્રિયા કરવા માટે સ્કોટ્ટીશ સરકાર વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરી રહ્યા છે
Mr Salmond who has since resigned from the SNP is taking court action against the Scottish Government to contest the complaints process activated against him
કોર્ટ દસ્તાવેજના આધારે તે બંને ગણતરીઓ સંભવતઃ મૃત્યુદંડની સજા કરે છે
Both of those counts carry a possibly death sentence according to the court document
ચીફ જસ્ટિસની ખંડપીઠે કેન્દ્ર સરકારનો ઉધડો લેતા અલ્ટિમેટમ આપ્યું હતું કે ૨૬મી તારીખે કેન્દ્ર સરકાર જમીન સંપાદન અંગે જવાબ રજૂ નહીં કરે તો કોર્ટ ફાઇનલ ઓર્ડર કરી દેશે
The bench of the Chief Justice had issued an ultimatum to the Central Government saying that if they did not provide a reply on land acquisition by 26th the court would release the final order
તેને પગલે 3,000 કોર્ટ હોલ અને જિલ્લા તથા નીચલી અદાલતોના ન્યાયિક અધિકારીઓ માટેના 1,800 મકાનો બનાવવાની વર્તમાન યોજના પૂર્ણ કરવામાં મદદ મળશે.
This will help for completion of on-going projects for construction of 3,000 court halls and 1,800 residential units for judicial officers of District and Subordinate Courts.
Advertisement - Remove
ન્યાયિક વિભાગ દ્વારા આંકડા એકત્રિત કરવા માટેની પ્રક્રિયા, કોર્ટ હોલ અને બાંધકામ હેઠળના રહેણાંક એકમોની પ્રગતિના અહેવાલ અને બહેતર આકારણી મેનેજમેન્ટ માટે એક ઓન લાઇન મોનિટરિંગ સિસ્ટમ રચવામાં આવશે.
An on-line monitoring system will be set up by the Department of Justice enabling data collection on progress, completion of court halls and residential units under construction as well as better asset management.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બંધારણની કલમ 240 અંતર્ગત દીવ અને દમણ સિવિલ કોર્ટ (સંશોધન) નિયમન, 2019ની ઘોષણને મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by Prime Minister Narendra Modi has approved Promulgation of the Daman and Diu Civil Courts (Amendment) Regulation, 2019 and the Dadra and Nagar Haveli (Civil Courts and Miscellaneous Provisions)Amendment Regulation, 2019 under Article 240 of the Constitution.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનાં ન્યાયમૂર્તિ તરીકે પુનઃપસંદ થવા બદલ દલવીર ભંડારીને અભિનંદન આપ્યાં છે.
The Prime Minister, Shri Narendra Modi has congratulated Justice Dalveer Bhandari on being re-elected to the International Court of Justice.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટનાં ન્યાયાધિશો તથા સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધિશોનાં પગારો, ગ્રેચ્યુઇટી, ભથ્થાં, પેન્શન વગેરેમાં વધારો કરવાની મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has approved the revision in the salaries, gratuity, allowances, pension etc. of the Judges of the Supreme Court and the High Courts and retired Judges of Supreme Court and High Courts.
સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટનાં ન્યાયાધિશોનાં સંબંધમાં પગાર/પેન્શન, ગ્રેચ્યુઇટી, ભથ્થાંમાં સુધારા માટેની કોઈ પણ દરખાસ્ત માટે આ કાયદાઓમાં સુધારો કરવો જરૂરી છે.
An amendment in the Acts is required whenever there is any proposal for revision of salaries/pension gratuity, allowances etc. in respect of Judges of Supreme Court and High Courts.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading