The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ઈસુએ કહ્યું બાઈ તારો વિશ્વાસ ઘણો છે તારી ઈચ્છા પ્રમાણે તને થાઓ તેની દીકરી તે જ ઘડીએ સાજી થઈ ગઈ
Then Jesus answered her Woman great is your faith Be it done to you even as you desire And her daughter was healed from that hour
પરંતુ ઈસુએ પિલાતને ઉત્તરમાં કંઈ જ કહ્યું નહિ આથી પિલાત ઘણો જ આશ્ચર્યચકિત થયો
He gave him no answer not even one word so that the governor marveled greatly
પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને આવતા જોયો તેના દીકરા માટે પિતા દુખી થયો તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી
He arose and came to his father But while he was still far off his father saw him and was moved with compassion and ran and fell on his neck and kissed him
પણ જ્યારે તે માણસે આ સાંભળ્યું ત્યારે તે ઘણો દિલગીર થયો તે માણસ ઘણો ધનવાન હતો અને તેની પાસે પૈસા રાખવા ઈચ્છતો હતો
But when he heard these things he became very sad for he was very rich
જ્યારે હેરોદે ઈસુને જોયો ત્યારે તે ઘણો ખુશ થયો હેરોદે ઈસુ વિષે ઘણી બાબતો સાંભળી હતી તેથી લાંબા સમયથી તે ઈસુને મળવા ઈચ્છતો હતો હેરોદ કોઈ ચમત્કાર જોવા માંગતો હતો તેથી તેણે આશા રાખી કે ઈસુ કંઈ ચમત્કાર કરશે
Now when Herod saw Jesus he was exceedingly glad for he had wanted to see him for a long time because he had heard many things about him He hoped to see some miracle done by him
તમારો પિતા ઈબ્રાહિમ ઘણો ખુશ હતો કારણ કે જ્યારે હું આવ્યો તે દિવસ તેણે જોયો અને તે સુખી થયો
Your father Abraham rejoiced to see my day He saw it and was glad
હવે હું ઘણો વ્યાકુળ થયો છું મારે શું કહેવું જોઈએ મારે એમ કહેવું પિતા મને આ વિપત્તિના સમયમાંથી બચાવ ના હું આ વખતે આના માટે જ આવ્યો છું તેથી મારે દુખ સહેવું જોઈએ
Now my soul is troubled What shall I say Father save me from this time But for this cause I came to this time
સિમોને પોતે પણ વિશ્વાસ મૂક્યો અને બાપ્તિસ્મા પામ્યો સિમોન ફિલિપની સાથે રહ્યો ફિલિપે જે અદભૂત ચમત્કારો અને સાર્મથ્યવાન કાર્યો કર્યા તે જોઈ તે ઘણો નવાઈ પામ્યો
Simon himself also believed Being baptized he continued with Philip Seeing signs and great miracles occurring he was amazed
આમાંના એક પ્રબોધકનું નામ આગાબાસ હતું અંત્યોખમાં આગાબાસ ઊભો થયો અને બોલ્યો પવિત્ર આત્માની સહાયથી તેણે કહ્યું આખા વિશ્વ માટે ઘણો ખરાબ સમય આવી રહ્યો છે ત્યાં લોકોને ખાવા માટે ખોરાક મળશે નહિ આ સમયે જ્યારે કલોદિયસ બાદશાહ હતો ત્યારે દુકાળ પડ્યો હતો
One of them named Agabus stood up and indicated by the Spirit that there should be a great famine all over the world which also happened in the days of Claudius
અને તેથી જ અમને દિલાસો મળ્યો અમને ઘણો જ દિલાસો પ્રાપ્ત થયો અને અમને એ જોઈને ખરેખર વધુ આનંદ થયો કે તિતસ ઘણો જ આનંદિત હતો તમે બધાએ એને ખૂબ જ સારી લાગણી કરાવી
Therefore we have been comforted In our comfort we rejoiced the more exceedingly for the joy of Titus because his spirit has been refreshed by you all
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…