Advertisement - Remove

જરૂર - Example Sentences

jarūra  jaroora
જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું ત્યારે તે ઘણો ગુસ્સે થયો તેણે તેનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં અને કહ્યું હવે વધુ સાબિતીની જરૂર નથી તમે બધાએ હમણા જ દેવ વિરૂદ્ધ બોલતાં સાંભળ્યો
Then the high priest tore his clothing saying He has spoken blasphemy Why do we need any more witnesses Behold now you have heard his blasphemy
જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું ત્યારે તે ઘણો ગુસ્સે થયો તેણે તેનાં વસ્ત્રો ફાડી નાખ્યા અને કહ્યું અમારે કોઈ વધારાના સાક્ષીઓની જરૂર નથી
The high priest tore his clothes and said What further need have we of witnesses
ઈસુએ તેઓને પ્રત્યુત્તર આપ્યો તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી ફક્ત રોગીઓને જ વૈદની જરૂર પડે છે
Jesus answered them Those who are healthy have no need for a physician but those who are sick do
જગતના બધા લોકો તે વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે તમારો પિતા જાણે છે કે તમારે તે વસ્તુઓની જરૂર છે
For the nations of the world seek after all of these things but your Father knows that you need these things
એ જ પ્રમાણે હું તમને કહું છું જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં વધારે આનંદ થાય છે જે 99 સારા લોકો જેમને પસ્તાવો કરવાની જરૂર નથી તેઓનાં કરતાં જો એક પાપી પસ્તાવો કરે છે તો તેથી વધારે આનંદ થાય છે
I tell you that even so there will be more joy in heaven over one sinner who repents than over ninety-nine righteous people who need no repentance
Advertisement - Remove
શું ફરીથી આપણે આપણા વિષે બડાઈ મારવાનું શરું કરી રહ્યા છીએ શું અમારે તમારા માટે કે તમારા તરફથી ઓળખપત્રની જરૂર છે જે રીતે બીજા લોકોને હોય છે
Are we beginning again to commend ourselves Or do we need as do some letters of commendation to you or from you
જ્યારે તમે બોલો ત્યારે કટુવચન ના બોલો એવું બોલો કે જેની લોકોને જરૂર છે જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો
Let no corrupt speech proceed out of your mouth but such as is good for building up as the need may be that it may give grace to those who hear
એપાફ્રદિતસ ખ્રિસ્તમાં મારો ભાઈ છે ખ્રિસ્તની સેનામાં તે મારી સાથે સહયોદ્ધો અને મદદગાર છે જ્યારે મારે મદદની જરૂર હતી ત્યારે તમે તેને મારી પાસે મોકલ્યો
But I counted it necessary to send to you Epaphroditus my brother fellow worker fellow soldier and your apostle and servant of my need
તે શહેર પર સૂર્યને કે ચંદ્રને પ્રકાશવાની જરૂર નથી દેવનો મહિમા શહેરને પ્રકાશ આપે છે તે હલવાન શહેરનો દીવો છે
The city has no need for the sun neither of the moon to shine for the very glory of God illuminated it and its lamp is the Lamb
તમે એવા લોકો જેવા ન બનો તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે
Be not ye therefore like unto them for your Father knoweth what things ye have need of before ye ask him
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading