The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
હવે આપણે સેલ્ફપબ્લિશિંગ 30 ના યુગમાં પ્રવેશી રહ્યા છીએ સ્વયંપ્રકાશકો કાર્યક્ષમ અને ટકાઉ લેખક સાહસોનું નિર્માણ કરે છે
Now we're entering the era of selfpublishing 30 selfpublishers building viable and sustainable author enterprises
વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિમાં ભારતનું પ્રદાન આપણી “વાજબી અને ટકાઉ વિકાસ માટે સર્વસંમતિ ઊભી કરવાની” કટિબદ્ધતાનું મહત્ત્વ સૂચવે છે, જે આ શિખર સંમેલનની થીમ છે.
India’s contribution to global economic growth and prosperity underlines our commitment to “Building Consensus for Fair and Sustainable Development”, which is the theme of the Summit.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળને ભારત અને યુકે વચ્ચે ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રે તકનીકિ સહયોગ અંગે એપ્રિલ 2018માં થયેલા સમજૂતિના કરાર અંગે માહિતી આપવામાં આવી હતી.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi was apprised of the Memorandum of Understanding (MoU) signed between India and United Kingdom on technical cooperation in the field of Sustainable Urban Development in April, 2018.
આ સમજૂતિના કરારથી બંને દેશો વચ્ચે ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રે મજબૂત ઊંડા અને લાંબા ગાળાના સંબંધોને પ્રોત્સાહન મળશે.
The MoU will promote strong, deep and long term bilateral cooperation in the field of Sustainable Urban Development between the two countries.
આ સમજૂતિ કરાર બંને દેશો વચ્ચે ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપશે.
The Agreement will promote bilateral cooperation in the field of Sustainable Urban Development between the two countries.
એઆઈઆઈબી દ્વારા ટકાઉ માળખાકિય વિકાસમાં થનારું રોકાણ અબજો લોકોના જીવન પર અસર કરનારું છે.
Investments by AIIB in sustainable infrastructure can impact the lives of billions of people.
મેટ્રો રહેવાસીઓ, અવર-જવર કરતાં લોકો, ઔદ્યોગિક કાર્યકર્તાઓ, મુલાકાતીઓ અને પ્રવાસીઓને પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ જાહેર પરિવહનની સુવિધા પ્રદાન કરશે.
The Metro will provide Eco friendly and sustainable Public Transport to residents, commuters, industrial workers, visitors and travelers.
• મેટ્રો રહેવાસીઓ, અવર-જવર કરતાં લોકો, ઔદ્યોગિક કાર્યકર્તાઓ, મુલાકાતીઓ અને પ્રવાસીઓને પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ જાહેર પરિવહનની સુવિધા પ્રદાન કરશે.
The Metro will provide Eco friendly and sustainable Public Transport to residents, commuters, industrial workers, visitors and travelers.
33. બંને નેતાઓએ એ વાત પર જોર આપ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને શાનદાર પ્રતિક્રિયાથી એ ઝલકી રહ્યું છે કે વિશ્વ સમુદાય સમતુલિત, સ્વાસ્થ્ય તથા વિશ્વ માટે ટકાઉ ભવિષ્ય માટે એક સાથે આવવા માગે છે.
33. The two leaders emphasized that the overwhelming response to the International Day of Yoga was a reflection of the global community’s desire to come together to seek a balanced, healthier and sustainable future for the world.
ક્લાઇમેટ ચેન્જનાં વિષય પર કામ કરવું અને સલામત, સસ્તી અને ટકાઉ ઊર્જા, અમારી બંન્નેની સમાન પ્રાથમિકતા છે.
Addressing climate change and promoting secure, affordable and sustainable supplies of energy are our shared priorities.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…