The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ભાઈઓ અને બહેનો પહેલાની સરખામણીમાં જે મોટો તફાવત આવ્યો છે.
Brothers and Sisters, The difference between the past and the present is in the intention it is in the right intention to fundamentally frame the law.
સુરક્ષા અને સંરક્ષણ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વર્ષોથી આતંકવાદના દૂષણનો સામનો કરી રહ્યું છે, હાલમાં મોટો તફાવત એ છે કે ભારત આતંકને કારણે બેસહાય નથી.
Talking about defence and security, the Prime Minister said that India has been facing the menace of terrorism for years. He said that the big difference now is that India will no longer be helpless in the wake of terror.
આપણા દેશના લોકો કઈ વસ્તુઓના હકદાર છે અને તેમને શું મળતું હતું, તેનો તફાવત સમજવો પણ ખૂબ જરૂરી છે.
It is also important to understand the difference between what the people of our country deserve and what they have got.
દૈનિક આંકડાનો ટ્રેન્ડ સૂચવે છે કે, દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે અને સક્રિય કેસો તેમજ સાજા થયેલા કેસો વચ્ચેનો તફાવત પણ વધી રહ્યો છે.
The trend in the daily numbers shows an increasing rate of recovery, and an increasing gap between active and recovered cases.
દેશમાં કોવિડ-1માંથી સાજા થયેલા દર્દીઓ અને હાલમાં સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે નીચે આપેલા ગ્રાફ પરથી તે જોઇ શકાય છે.
The difference between the recovered patients and the active COVID-19 cases continues to widen, as can be seen from the graph below.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-1 અપડેટ્સ કોવિડ-1માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 58.6% નોંધાયોસાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત વધીને 1,11,602 થઇ ગયો આજે દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોરોનાના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,11,602 વધારે નોંધાઇ છે.
Ministry of Health and Family Welfare UPDATES ON COVID-19 Recovery rate further improves to 58.67Difference between Recovered and Active cases further increases to 1,11,602 The gap between recoveries and active cases is 1,11,602 as of today.
સરકાર દ્વારા કોવિડ-1ના નિયંત્રણ અને નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલા સંકલિત પ્રયાસોના કારણે સારા પરિણામો જોવા મળી રહ્યા છે અને સાજા થયેલા તેમજ સક્રિય કેસોનો તફાવત એકધારો વધી રહ્યો છે.
Coordinated efforts at all levels of government for prevention, containment and management of COVID-19 are showing good results with consistently increasing gap between Recoveries and Active cases.
વધુ સંખ્યામાં કોવિડ-1ના દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યાની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યાનો તફાવત 1,1,886 થઇ ગયો છે.
With more COVID-19 patients recovering, the gap between the number of recovered cases and active cases has increased by 1,91,886 as on date.
કોવિડ-1ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યસ્થાપન માટે રાષ્ટ્રીય અને રાજ્ય સરકારો દ્વારા તમામ સ્તરે હાથ ધરવામાં આવેલા સંકલિત પ્રયાસોના કારણે પ્રોત્સાહક પરિણામો જોવા મળી રહ્યા છે અને સાજા થઇ ગયેલા દર્દીઓ તેમજ સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત એકધારો વધી રહ્યો છે.
Coordinated efforts at all levels of the national and State governments for prevention, containment and management of COVID-19 are showing encouraging results with consistently increasing gap between Recoveries and Active cases.
હાલમાં સક્રિય કેસો અને સાજા થઇ ગયેલા કેસોની સંખ્યાનો તફાવત સતત વધી રહ્યો છે.
The gap between recovered and active cases has been consistently growing.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…