The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આ ભાગીદારી હેઠળ ગંગાના તટપ્રદેશમાં જળસ્ત્રોતોના કાયમી વ્યવસ્થાપન માટે સંશોધન અને નવિનીકરણનો કાર્યક્રમ સામેલ છે તેમજ યુકે વોટર પાર્ટનરશીપના સમર્થનમાં 2016માં નીતિ વિશેષજ્ઞોના આદાન-પ્રદાન કરાશે.
This partnership will consist of a collaborative programme of research and innovation to enable the sustainable management of water resources in the Ganga basin and a policy expert exchange in 2016 supported by the UK Water Partnership.
એફએફએસ ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગના સ્ટાર્ટ અપ ઇન્ડિયા કાર્ય યોજનાથી બન્યું છે.
The FFS emanates from the Start up India Action Plan, an initiative of Department of Industrial Policy & Promotion (DIPP).
વર્ષ 2005-06 માટે એફટીપી હેઠળ શરૂઆતમાં નોટિફાઇ કરાયેલી ટીપીએસ યોજનાની જોગવાઈઓ મુજબ અને સમગ્ર દેશમાં વિદેશી વેપારની નીતિ 2004-0ની જોગવાઈઓ મુજબ, તમામ અરજદાર નિકાસકારોને લાભ આપવામાં આવે છે.
Benefit is being extended to all the applicant exporters eligible as per provisions of the initially notified TPS Scheme under FTP for the year 2005-06, and as per provisions of Foreign Trade Policy 2004-09 throughout the country.
આ ઉપરાંત, આ સિદ્ધાંતો સાથે સુસંગત હોય તે રીતે વ્યવસ્થાઓ, પ્રક્રિયાઓ અને સંસ્થાઓમાં સુધારણા કરવા માટે સત્તાવાર આંકડાઓ અંગેની રાષ્ટ્રીય નીતિ માટેનો માર્ગ પણ મોકળો બનશે.
The adoption will also pave way for devising a National Policy on Official Statistics for improving systems, procedures and institutions consistent with these principles.
પીએસઈની અગાઉની નવ ઉત્ખનન લાઇસન્સ નીતિ (એનઇએલપી)/એનઇએલપી વ્યવસ્થા અંતર્ગત 72,027 ચોરસ કિલોમીટર ક્ષેત્ર અને સીબીએમ કોન્ટ્રાક્ટ અંતર્ગત 5269 ચોરસ કિલોમીટરનાં વિસ્તારને પરંપરાગત કે બિનપરંપરાગત હાઇડ્રોકાર્બનનાં ઉત્ખનન અને શોધ માટે ખોલવામાં આવ્યો છે.
An area of 72,027 sq. km. held under PSCs of Pre- New Exploration Licensing Policy (NELP)/NELP regime and 5269 sq. km area under CBM contracts has been opened up for simultaneous exploration and exploitation of conventional or unconventional hydrocarbons.
આ નીતિ ને મંજૂરી મળ્યાં પછી ‘સિંગલ હાઇડ્રોકાર્બન સંસાધનનાં પ્રકાર’ને સ્થાને સમાન લાઇસન્સિંગ નીતિ લાગુ થઈ જશે, જે હાલની હાઇડ્રોકાર્બન ઉત્ખનન અને લાઇસન્સિંગ નીતિ (એચઈએલપી) અને સંશોધિત લઘુ ક્ષેત્ર (ડીએસએફ) નીતિનું સ્થાન લેશે.
With the approval of this policy , there will be complete shift from ‘One hydrocarbon Resource Type’ to ‘Uniform Licensing Policy’ which is presently applicable in Hydrocarbon Exploration & Licensing Policy (HELP) and Discovered Small Field (DSF) Policy.
આ ઉપરાંત વધારાના સિટી કંપોસ્ટના સંવર્ધન પર નીતિ એક મહત્વની પહેલ છે, જેનો ઉદ્દેશ નગરોને સ્વચ્છ બનાવવા અને નગરના કચરાને જમીનની ફળદ્રુપતા વધારવા માટે કંપોસ્ટના રૂપમાં ઉપયોગ કરવાનો છે.
Further, policy on promotion of City Compost is a major initiative which aims at the twin objectives of making cities cleaner and utilizing the city garbage as compost for improving soil health.
લઘુતમ ક્ષમતા ઉપયોગના ધોરણો હટાવવાની આ નવી નીતિ એસએસપી એકમોને પણ અન્ય ખાતરો સમાન બનાવી દેશે અને તે કૃષિ હેતુ માટે ઉત્પાદિત અને વેચાણ ઉપરાંત સબસિડી મેળવવા યોગ્ય બની જશે.
This new policy to remove the minimum capacity utilization criterion would put the SSP units on the same footing as other fertilizers and they would be eligible for subsidy irrespective of quantity of SSP produced and sold for agriculture purposes.
નવી નીતિ રાજ્યોને નિયમો અને નિયમનો બનાવવાની તથા ભાડાના દરમાં સમયેસમયે સુધારાવધારા કરવા માટે કાયમી ફેર ફિક્સેશન ઓથોરિટી સ્થાપિત કરવાની સત્તા આપે છે.
The new policy empowers States to make rules and regulations and set up permanent Fare Fixation Authority for timely revision of fares.
નીતિ વિવિધ રીતે મેટ્રો સર્વિસના ઓ એન્ડ એમમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીની કલ્પના કરે છે.
The policy envisages private sector participation in O & M of metro services in different ways.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…