Advertisement - Remove

પથ્થર - Example Sentences

Popularity:
paththara  paththara
તમારામાંના કોઈ એકને દોકરો છે જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ ના
Or who is there among you who if his son asks him for bread will give him a stone
તેથી તેઓ બધા કબર પાસે ગયા અને તેને ચોકીદારોથી સુરક્ષિત કરી તેઓએ કબરના મુખ પર મોટો પથ્થર મૂકી સીલ માર્યું અને ત્યાં રક્ષણ માટે ચોકીદારો મૂક્યા
So they went with the guard and made the tomb secure sealing the stone
ઈસુએ કહ્યું તમે આ મોટાં બાંધકામો જુઓ છો આ બધાં બાંધકામોનો વિનાશ થશે દરેક પથ્થર જમીન પર ફેંકવામાં આવશે એક પણ પથ્થર ત્યાં રહેવા દેવામાં આવશે નહિ
Jesus said to him Do you see these great buildings There will not be left here one stone on another which will not be thrown down
યૂસફે કેટલુંક શણનું કાપડ ખરીધ્યું તેણે વધસ્તંભ પરથી મૃતદેહ ઉતાર્યો અને તે મૃતદેહને શણના કાપડમાં વીંટાળ્યું પછી યૂસફે શબને કબરમાં મૂક્યું જે ખડકની દિવાલમાં ખોદી હતી પછી યૂસફે તે કબરના પ્રવેશદ્ધારને એક મોટો પથ્થર ગબડાવી બંધ કરી દીધું
He bought a linen cloth and taking him down wound him in the linen cloth and laid him in a tomb which had been cut out of a rock He rolled a stone against the door of the tomb
તે સ્ત્રીઓએ અકબીજાને કહ્યું ત્યાં એક મોટો પથ્થર હતો જે કબરના પ્રવેશદ્ધારને ઢાંકતો હતો આપણા માટે તે પથ્થર કોણ ખસેડશે
They were saying among themselves Who will roll away the stone from the door of the tomb for us
Advertisement - Remove
પછી તે સ્ત્રીઓએ નજર કરી અને જોયું તો પથ્થર ખસેડેલો હતો તે પથ્થર ઘણો મોટો હતો પરંતુ તે પ્રવેશદ્ધાર પાસેથી દૂર ખસેડાઇ ગયો હતો
for it was very big Looking up they saw that the stone was rolled back
જે વ્યક્તિ તે પથ્થર પર પડશે તેના ટુકડા થઈ જશે અને જો તે પથ્થર તમારા પર પડશે તો તે તમને કચડી નાખશે
Everyone who falls on that stone will be broken to pieces but it will crush whomever it falls on to dust
પણ ઈસુએ કહ્યું સમય આવશે ત્યારે તમે જે બધું અહી જુઓ છો તેનો નાશ થશે આ મકાનનો પ્રત્યેક પથ્થર જમીન પર પાડી નાખવામાં આવશે એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ
As for these things which you see the days will come in which there will not be left here one stone on another that will not be thrown down
એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો
They found the stone rolled away from the tomb
યહૂદિ અધિકારીઓએ ઈસુને તેઓના પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું તેથી ઈસુ ઊભો થયો અને કહ્યું શું અહીં કોઈ એવી વ્યક્તિ છે જેણે કદી પાપ ના કર્યું હોય જે વ્યક્તિએ પાપ કર્યું ના હોય તે આ સ્ત્રી પર પહેલો પથ્થર મારે
But when they continued asking him he looked up and said to them He who is without sin among you let him throw the first stone at her
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading