The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પ્રતિસ્પર્ધા કાયદા, 2002ની કલમ 8(1)માં વ્યવસ્થા છે કે પંચમાં એક અધ્યક્ષ હશે અને બેથી ઓછા અને છથી વધુ સભ્યો નહીં હોય.
Section 8(1) of the Competition Act, 2002 (the Act) provides that the Commission shall consist of a Chairperson and not less than two and not more than six Members.
પ્રતિસ્પર્ધા (સંશોધન) ધારા, 200 (વર્ષ 200ની 3મી)માં કલમ 22માં બેંચોની રચનાની જોગવાઈનો અંત લાવવા માટે સંશોધન કરવામાં આવ્યું હતું.
In the Competition (Amendment) Act, 2007 (39 of 2007), Section 22 of the Act was amended removing the provision for creation of Benches.
પ્રતિસ્પર્ધા (સંશોધન) ધારા, 2007 (વર્ષ 2007નો 39મો)માં કલમ 22માં બેંચોની રચનાની જોગવાઈનો અંત લાવવા માટે સંશોધન કરવામાં આવ્યું હતું.
In the Competition (Amendment) Act, 2007 (39 of 2007), Section 22 of the Act was amended removing the provision for creation of Benches.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જન ભાગીદારીની ભાવનાની સાથે વિકાસના કાર્યોમાં એકબીજાની સાથે પ્રતિસ્પર્ધા કરવાનો એક સકારાત્મક માહોલ છે.
He said there is a positive atmosphere of competing on development works through the spirit of Jan Bhaagidaari.
પ્રતિસ્પર્ધા સત્તામંડળનું કદ જાપાન, અમેરિકા અને બ્રિટન જેવા મુખ્ય અધિકારક્ષેત્રોની જેવું છે.
In several major jurisdictions such as in Japan, USA and U.K. Competition Authorities are of a similar size.
તેમણે જણાવ્યું હતું કે હવે આ ક્ષેત્રના રાષ્ટ્રો વચ્ચે સ્વસ્થ પ્રતિસ્પર્ધા છે.
He said there was now a healthy competition among states in this area.
તેને કારણે પ્રતિસ્પર્ધા તો ઘણી વધી જ ગઈ છે, સાથે જ વિદ્યાર્થીઓમાં તણાવ પણ ઘણો વધી ગયો છે.
As a result, the competition has multiplied leading to a very high increase of stress in the students also.
આ પ્રતિસ્પર્ધા ગણિત, કોમ્પ્યુટર અને પ્રણાલી વિજ્ઞાન, ભૌતિક અને અંતરિક્ષ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને વસ્તુ શાસ્ત્ર, જીવ અને જીવન વિજ્ઞાન, દવા, કૃષિ વિજ્ઞાન, પૃથ્વી વિજ્ઞાન અને એન્જીનિયરિંગ વિજ્ઞાન માટે પાયાના અનુસંધાનના ક્ષેત્રોમાં આયોજીત કરવામાં આવશે.
This competition would be conducted in the areas of Mathematics, Computer & System Science; Physics & Space Science; Chemistry & Material Science; Biology and Life Science; Basic research for Medicine, Agricultural Science, Earth Science and Engineering Science.
એશિયા પ્રશાંત ક્ષેત્રમાં વધતી રાજનીતિક પ્રતિસ્પર્ધા અને આર્થિક અવસરનું મિશ્રણ હાલના એશિયાઈ વાતાવરણ પર દબાણ કરી રહ્યું છે.
In the Indo-Pacific,rise a mix of political competition and economic opportunities is putting pressure on the existing Asian order.
તેનાથી રાજ્ય સરકારો વેપાર માટે અનુકૂળ માહોલ વિકસિત કરવા માટે સ્વસ્થ પ્રતિસ્પર્ધા કરવા માટે પ્રેરિત થઇ છે.
This has prompted the state governments into a healthy competition among themselves to ensure a business friendly eco-system.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…