The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
લોકો, હથિયારો, ડ્રગ્સ અને પૈસાનું સ્મગલિંગ, ગેરકાયદેસર, બિન-સત્તાવાર અને અનિયંત્રિત માછીમારી, તેમજ આતંકવાદીઓની હેરફેર જેવા ઇન્ડો-પેસિફિક પ્રદેશ દ્વારા સામનો કરવામાં આવી રહેલા ઉભરી રહેલા દરિયાઇ સુરક્ષાને લગતા મુદ્દાઓને ઉકેલવાના મહત્વ પર ભાર મુકીને;
Underscoring the importance to address the emerging maritime security issues facing the Indo-Pacific region including the smuggling of people, arms, drugs and money; illegal, unreported and unregulated fishing; and the movement of terrorists;
પ્રદેશ સાથે સંલગ્ન તમામને શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ પુરા પાડવાના હેતુસર મુક્ત, સંકલિત અને પારદર્શક સહયોગ સ્થાપિત કરવો.
Establishing an open, inclusive and transparent cooperation, with the aim of delivering peace, security and prosperity to all associated with the region.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તવાંગમાં સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ની 5.99 એકર જમીન મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનના નિર્માણ માટે અરૂણાચલ પ્રદેશ સરકારને હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the Transfer of Sashastra Seema Bal (SSB)’s land measuring 5.99 acres at Tawang to the State Government of Arunachal Pradesh for construction of a Mega-Festival-Cum-Multipurpose Ground.
અરૂણાચલ પ્રદેશ સરકારે પાર્કિંગ સુવિધા (4.3 એકર) અને રિંગ રોડ નિર્માણ (1.26 એકર)ની સાથે મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનના નિર્માણ માટે તવાંગમાં એસએસબી પરિસરની અંદર 5. એકર ઉપરોક્ત જમીન પસંદ કરી હતી.
Arunachal Pradesh Government had identified a suitable portion of land measuring 5.99 acres within the campus of SSB at Tawang for construction of Mega Festival-cum-multipurpose ground with parking facilities (4,73 acres) and construction of ring road (1.26 acres).
અરૂણાચલ પ્રદેશ સરકારે પાર્કિંગ સુવિધા (4.73 એકર) અને રિંગ રોડ નિર્માણ (1.26 એકર)ની સાથે મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનના નિર્માણ માટે તવાંગમાં એસએસબી પરિસરની અંદર 5.99 એકર ઉપરોક્ત જમીન પસંદ કરી હતી.
Arunachal Pradesh Government had identified a suitable portion of land measuring 5.99 acres within the campus of SSB at Tawang for construction of Mega Festival-cum-multipurpose ground with parking facilities (4,73 acres) and construction of ring road (1.26 acres).
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…