The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
અમે કાર્ગોમાં પ્રવેશ તથા નિકાસમાં લાગનારા સમયને ઘટાડવા માટે પોતાન બંદરોમાં અનેક પ્રક્રિયાગત સુધારાઓ કર્યા છે.
We have made major process improvements in our ports to reduce the time taken for cargo to enter and exit.
અમે દક્ષિણ આફ્રિકામાં ભારતીય કંપનીઓ દ્વારા વધારે રોકાણને પ્રોત્સાહન આપીએ છીએ તથા અમને ખાતરી છે કે દક્ષિણ આફ્રિકાની વધુ કંપનીઓ ભારતીય બજારમાં પ્રવેશ કરશે.
We encourage even more investment by Indian companies in South Africa and are confident that more South African companies will also enter the Indian market.
અમે અગાઉ માત્ર ઓર્ડનન્સ ફેકટરીઓ માટે જ ઉપલબ્ધ એવી કેટલી વસ્તુઓને પણ બિન સૂચિત જાહેર કરી છે જેથી કરીને ખાનગી ક્ષેત્ર અને તેમાં પણ ખાસ કરીને સુક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે.
We have also de-notified some items earlier made exclusively by Ordnance Factories, so that the private sector, especially the micro, small and medium enter prises can enter this space.
સરકાર, હોસ્પિટલ, ડોકટર – તે તો પોતાનું કામ કરશે જ પરંતુ આપણે પણ આપણા ઘરમાં, આપણા વિસ્તારમાં, આપણા પરિવારમાં ડેન્ગ્યુ પ્રવેશ ન કરે અને પાણીના કારણે થનારી કોઈ બીમારી ન આવે તેના માટે સતર્ક રહીશું, એ જ પ્રાર્થના હું તમને કરીશ.
The government, hospitals, doctors will of course do their job, but I urge that we should also be alert in ensuring that Dengue doesn’t enter our homes, locality, family, for that matter, any illness connected with stagnant water.
અને એક રીતે એક એવી વ્યવસ્થા વિકસિત થઇ રહી છે જે દેશમાં માનવ સંસાધન વિકાસ, મેડિકલ ક્ષેત્રમાં દેશની અંદર માળખાગત સુવિધાઓનો વિકાસ અને આરોગ્ય પ્રત્યે જાગૃત સમાજના રૂપમાં આપણે એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ.
In a way, a system is developing in which we are going to enter a new era in terms of Human Resource Development, medical sector, infrastructure development and a health conscious society.
કોઈ પણ પ્રકારના દબાણ સાથે પરીક્ષા હોલમાં પ્રવેશ ન કરો.
Do not enter the exam hall with any sort of pressure.
તમારા રોકાણ માટે વધારે ક્ષમતા પેદા કરવા ભારતીય વીજ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે!
To generate more power for your investment, this is the best time to enter the Indian power sector
ઘણી વાર અમેરિકન રોકાણકારો કોઈ ક્ષેત્ર કે દેશમાં પ્રવેશ કરવા માટે આદર્શ સમયની રાહ જોતા હોય છે.
American investors often look out for the perfect timing to enter a sector or a country.
સાથીઓ, આજે સુશાસન દિવસ પ્રસંગે અને એવા સમયે કે જ્યારે આપણે નવા વર્ષ અને નવા દાયકામાં પ્રવેશ કરવા માટે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે અટલજીની એક અન્ય વાત પણ ચોક્કસપણે યાદ રાખવી જોઈએ.
Friends, today on Good Governance Day, at a time when we are going to enter the New Year and a new decade, then we must remember one more thing said by Atal ji.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…