Advertisement - Remove

બાંધકામ - Example Sentences

Popularity:
Difficulty:
bāndhakāma  baandhakaama
તે પાયા પર વ્યક્તિ સોનું ચાંદી સમૂલ્ય પથ્થર લાકડું ઘાસ કે પરાળ વગેરેનો ઉપયોગ કરીને બાંધકામ કરી શકે
But if anyone builds on the foundation with gold silver costly stones wood hay or stubble
ખરેખર તમે આ શાસ્ત્ર વાંચ્યો છે જે પથ્થરનો બાંધકામ કરનારાઓએ અસ્વીકાર કર્યો તે ખૂણાના માથાળાનો પથ્થર થયો
And have ye not read this scripture The stone which the builders rejected is become the head of the corner
એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ
According to the grace of God which is given unto me as a wise masterbuilder I have laid the foundation and another buildeth thereon But let every man take heed how he buildeth thereupon
તાલિમ સંસ્થાનું બાંધકામ ચાલુ થઈ ગયું છે અને તે ડિસેમ્બર 2020માં શરૂ કરવાનું આયોજન છે.
The construction of Training Institute has started and it is planned to open by December 2020.
મધ્ય પ્રદેશ સરકાર આ જમીનનો સ્ટેટ ગેસ્ટ હાઉસના બાંધકામ સિવાયના અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહીં.
The Madhya Pradesh Government will not utilise this land for any purpose other than for construction of its State Guest House.
Advertisement - Remove
ન્યાયિક વિભાગ દ્વારા આંકડા એકત્રિત કરવા માટેની પ્રક્રિયા, કોર્ટ હોલ અને બાંધકામ હેઠળના રહેણાંક એકમોની પ્રગતિના અહેવાલ અને બહેતર આકારણી મેનેજમેન્ટ માટે એક ઓન લાઇન મોનિટરિંગ સિસ્ટમ રચવામાં આવશે.
An on-line monitoring system will be set up by the Department of Justice enabling data collection on progress, completion of court halls and residential units under construction as well as better asset management.
તેનો ઉપયોગ અગાઉ 16.06.2011ના નિર્ણય, કે જેમાં એએફએસ, કાનપુરને સૈન્યની 8.90 એકર જમીન આપવાની મંજૂરી આપવામાં આવેલી હતી, તેમાં કેટલાક સુધારા સાથે શાળાના મકાનના નિર્માણ માટે તેમજ અન્ય સંલગ્ન બાંધકામ માટે કરવામાં આવશે.
It will be used for construction of school building and other associated infrastructure in partial modification of its earlier decision on 16.06.2011 wherein it had approved transfer 8.90 acres of defence land to KVS at AFS, Kanpur.
તેનો ઉપયોગ અગાઉ 16.06.2011ના નિર્ણય, કે જેમાં એએફએસ, કાનપુરને સૈન્યની 8.0 એકર જમીન આપવાની મંજૂરી આપવામાં આવેલી હતી, તેમાં કેટલાક સુધારા સાથે શાળાના મકાનના નિર્માણ માટે તેમજ અન્ય સંલગ્ન બાંધકામ માટે કરવામાં આવશે.
It will be used for construction of school building and other associated infrastructure in partial modification of its earlier decision on 16.06.2011 wherein it had approved transfer 8.90 acres of defence land to KVS at AFS, Kanpur.
સમાંતરપણે ઈન્સ્ટિટ્યુટના બિલ્ડીંગના બાંધકામ દરમિયાન ઈન્સ્ટિટ્યુટને સર્ટિફિકેટ / ડિપ્લોમા અભ્યાસક્રમો તથા ઓપીડી સર્વિસીસ ચલાવવા માટે ભાડાના યોગ્ય મકાનમાં ચલાવવામાં આવશે.
Simultaneously, during the construction of building, the Institute will run in a suitable rented building in Bhopal to conduct certificate/diploma courses and also OPD services.
તે જ રીતે ભારે-ડ્યુટી ધરાવતી બાંધકામ મશીનરીની ભારતમાં માગ વધારે છે અને બેલારુસ ઔદ્યોગિક તાકાત ધરાવે છે.
Similarly, in heavy-duty construction machinery India has a growing demand and Belarus has industrial strengths.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading