Advertisement - Remove

મંચ - Example Sentences

man̄ca  mancha
પરિવહન અને ધોરી માર્ગોના ક્ષેત્રે ઔપચારિક મંચ વિકસાવવા અને સુસ્થાપિત કરવા બંને દેશો વચ્ચે માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરાર પર સંયુક્તપણે પરામર્શ થશે અને બંને દેશો તેને આખરી ઓપ આપશે.
In order to develop and establish formal platform for cooperation in the Transport and Highways sector, a Memorandum of Understanding in the field of Road Transport and Road Industry has been jointly negotiated and finalized by both countries.
અત્યારે ભારત અને લાઓ પીડીઆર અનેક બહુપક્ષીય અને પ્રાદેશિક મંચ પર સહકાર આપી રહ્યાં છે.
Today, India and Lao PDR cooperate in a number of multilateral and regional fora.
ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા શરુ કરવામાં આવેલ જાપાન-ઇન્ડિયા સ્ટાર્ટ અપ હબનું ઓનલાઈન મંચ પણ આ જ ભૂમિકા નિભાવશે.
Also, online platform of Japan-India Startup Hub established by Invest India will serve the same.
તેમણે કહ્યું કે નાના અને લઘુ વ્યવસાયોને ઉમેરીને આ યોજનાએ લોકોને આર્થિક, સામાજિક રીતે મજબુત કરવામાં મદદ કરી છે અને લોકોને સફળ બનવા માટે એક મંચ પૂરું પાડ્યું છે.
He said that by aiding small and micro businesses, the scheme has helped to strengthen people economically, socially and has given people a platform to succeed.
સરકાર સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાન હેઠળ ઇનોવેટિવ વિચારોને મંચ પૂરૂ પાડી રહી છે.
The Government is also providing an encouraging platform for Innovative Ideas under the Start Up India Campaign.
Advertisement - Remove
આ સમિટ આંતરરાષ્ટ્રીય સામાજિક-આર્થિક વિકાસ, જાણકારીની વહેંચણી અને અસરકારક ભાગીદારી ઘડવાના એજન્ડા અંગે મનોમંથન કરવા માટે મંચ પૂરું પાડશે.
The Summit will provide a platform for brainstorming on agendas of global socio-economic development, knowledge sharing and forging effective partnerships.
સદીનાં છેલ્લાં 25 વર્ષ દરમિયાન પેટ્રોટેકે ઊર્જા ક્ષેત્રનાં પડકારોનો સામનો કરવાની ચર્ચા કરવા માટેનાં મંચ તરીકે કામ કર્યું છે.
Over the last quarter century, PETROTECH has served as a platform to discuss solutions to challenges faced in the energy sector..
9મી વાઇબ્રન્ટ ગુજરાત 2019 સમિટ વૈશ્વિક, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના એજન્ડા અંગે ‘નવા ભારત’નાં સમગ્રલક્ષી આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ચર્ચા માટે મંચ પૂરૂ પાડશે.
The 9th Vibrant Gujarat 2019 Summit will provide a forum for discussion on Global, National and State-level agendas with a sharp focus on all round economic development for a ‘New India’.
સદીનાં છેલ્લાં પચ્ચીસ વર્ષો દરમિયાન પેટ્રોટેકે આપણે ઊર્જા ક્ષેત્રમાં રહેલાં પડકારોનું સમાધાન કરવાની ચર્ચા કરવા માટેનાં મંચ તરીકે કામ કર્યું છે.
Over the last quarter century, PETROTECH has served as a platform to discuss solutions to challenges that we face in the energy sector.
આંતરરાષ્ટ્રીય બજાર કેવી રીતે પરિવર્તન પામી રહ્યું છે, એની નીતિઓમાં કેવી રીતે ફેરફારો થઈ રહ્યાં છે અને નવી ટેકનોલોજીઓ આ ક્ષેત્રની સ્થિરતા અને ભવિષ્યનાં રોકાણને કેવી રીતે અસર કરશે એનું પ્રતિબિંબ પાડવા માટેનો આ યોગ્ય મંચ છે.
It is a good platform to reflect on how global shifts, transitions, policies and new technologies will influence market stability and future investments in the sector.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading