The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
મૂડી અને ટેકનોલોજીનાં પ્રવેશને સક્ષમ બનાવવા સંરક્ષણ સહિત મોટા ભાગનાં ક્ષેત્રો એફડીઆઈ માટે ખુલ્યાં છે.
To enable entry of capital and technology, most of the sectors including defence, have been opened for FDI.
31મી માર્ચ, 2017ના રોજ કંપનીની અધિકૃત મૂડી રૂ.60 કરોડ છે, જ્યારે ભરપાઈ થયેલી મૂડી રૂ. 59.20 કરોડ છે.
The authorized capital of the company as on 31st March 2017 is Rs. 60 crores, while the paid up capital is Rs. 59.20 crores.
નવી એઈમ્સની સ્થાપનામાં મૂડી સંપત્તિઓનું નિર્માણ થશે, જે માટે જરૂરી કુશળતા સંપન્ન માનવ શક્તિનું સર્જન 6 નવી એઈમ્સની જેમ કરવામાં આવશે.
The establishment of the new AIIMS will create capital assets for which requisite specialized manpower will be created, based on the pattern of the six new AIIMS, for their maintenance and upkeep.
30. બંને નેતાઓએ બેન્કિંગ, વિમા તથા મૂડી બજાર સહિત નાણાકિય સેવા ક્ષેત્રમાં દ્વીપક્ષિય સહયોગને મજબૂત બનાવવાની જરૂરિયાતો પર પણ વિચાર વિમર્શ કર્યો હતો.
30. The two leaders deliberated upon the need for strengthening bilateral cooperation in the financial services sector, including banking, insurance and capital markets.
ii. આ હેતુ માટે કેન્દ્રીય બજેટ મારફતે રૂ. 2,000 કરોડની વધારાની મૂડી નાબાર્ડને પ્રદાન કરવામાં આવશે.
ii. Additional capital of Rs.2,000 crore to be provided to NABARD for this purpose through the Union Budget.
તેની શરૂઆત નાબાર્ડને 2016-17 દરમિયાન રૂ. 500 કરોડ વધારાની મૂડી આપીને થઈ શકે છે.
To start with, additional capital of Rs.500 crore may be released to NABARD during 2016-17 itself.
સૌપ્રથમ, આપણા શેરબજારનો મુખ્ય ઉદ્દેશ અર્થસભર અને પરિણામદાયક ઉદ્દેશો માટે મૂડી ઊભી કરવામાં મદદરૂપ થવાનો હોવો જોઈએ.
Firstly, the primary aim of our stock market should be to help in raising capital for productive purposes.
આપણે વિચારવું જોઈએ કે મૂડી બજાર મૂડી પ્રદાન કરવાની તેની મુખ્ય કામગીરી કેટલી સારી રીતે અદા કરી રહ્યું છે!
We should ponder as to how well the capital market is performing its main function of providing capital.
હું તમને મૂડી બજારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબા ગાળાની મૂડી પ્રદાન કરવા સક્ષમ બનાવવા માટેના માર્ગો શોધવા અપીલ કરું છું.
My call to you is to find ways to enable the capital markets to provide long term capital for infrastructure.
પ્રધાનમંત્રી અને હું એ બાબતથી સંપૂર્ણ વાકેફ છીએ કે અમારા દેશો વચ્ચે માલસામાન, સેવાઓ, મૂડી અને માનવ સંસાધનના સરળ પ્રવાહ માટે અવકાશ, જમીન અને દરિયાઈ માર્ગોનું મજબૂત નેટવર્ક હોય તે જરૂરી છે.
Prime Minister and I are fully aware that smooth flow of goods, services, capital and human resources between our economies needs a strong network of air, land and sea links.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…