The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તમે પોતે પણ જમીન કે ઘર ખરીદતી વખતે અનુભવ્યું હશે કે ચેક દ્વારા ચૂકવેલી રકમ ઉપરાંત મોટી રકમ રોકડ તરીકે માગવામાં આવે છે.
You may yourself have experienced when buying land or a house, that apart from the amount paid by cheque, a large amount is demanded in cash.
દર મહિને વધારા સાથેની પેન્શનની રકમ
Enhanced amount of pension (per month)
બાકીની રકમ 2141 કરોડ રૂપિયાને બહુપક્ષિય / દ્વીપક્ષીય / સ્થાનિક નિધી એજન્સીઓની લોનથી પૂરી કરવામાં આવશે.
The balance amount of Rs. 2141 crore will be met from loan from multilateral/bilateral/domestic funding agency.
આ રકમ ભોગ બનેલા નાગરિકના પરિવારને અપાશે.
The amount will be given to the next of kin of the victim.
5. ભોગ બનેલા નાગરિકના પરિવારના કોઈ પણ સભ્યને રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી રોજગાર ન મળ્યો હોય તે શરત પર જ વળતરની આ રકમ અપાશે.
5. The compensation amount will be given subject to the condition that no employment has been provided to any of the family members of the victims by State or Central Government.
આ યોજનાનો અમલ ડીબીટી મારફતે થશે, જે લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધી રકમ હસ્તાંતરિત કરશે, જેથી વચેટિયા દૂર થશે અને ભ્રષ્ટાચાર નાબૂદ થશે.
The scheme implemented through DBT, will transfer the amount directly to the bank account of the beneficiary, thereby eliminating middlemen and corruption.
વર્ષ 2010-14 દરમિયાન આ કૃષિગત કોમોડિટીની ખરીદી માટે સરકારી ગેરેન્ટી રૂ. 2500 કરોડ પ્રદાન કરવામાં આવી હતી, જેમાં ખર્ચ ફક્ત રૂ. 300 કરોડ હતો, જ્યારે વર્ષ 2014-18 દરમિયાન ગેરેન્ટીની રકમ રૂ. 1,000 કરોડનાં ખર્ચ સાથે વધીને રૂ. 29,000 કરોડ થઈ છે.
For procurement of these agri-commodities during 2010-14, Government Guarantee of Rs. 2500 crore was provided with expenditure of only Rs. 300 crore; while during 2014-18, Guarantee amount has been increased to Rs. 29,000 crore with expenditure of Rs. 1,000 crore.
2) 307.23 કરોડ રૂપિયાની (30-9-2017 ના રોજ કરેલી ગણતરી મુજબ મૂળ રકમ 186.96 કરોડ રૂપિયા અને વ્યાજ આશરે 120.27 કરોડ રૂપિયા) ભારત સરકારની લોન અને વ્યાજ માફી તથા 128.68 કરોડ રૂપિયાના જુદા જુદા દેવાની મોકુફી.
(ii) Waivers of Govt. of India loans and interest amount ing to Rs. 307.23 crores (principal amount of Rs. 186.96 crore and interest approximately Rs. 120.27 crore thereon calculated as on 30.9.2017) and deferment of various dues amounting to Rs. 128.68 crores.
તેમણે કહ્યું, “અમારી સરકારે અરુણાચલને 44000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે કે જે અગાઉની સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી રકમ કરતા કરતા બમણી છે.”
He said, “Our government allocated Rs. 44000 crore funds to Arunachal which is double the amount provided by the previous governments.”
આ રકમ આઈટીબીપીના કર્મચારીઓના યોગદાનથી એકત્રિત કરવામાં આવી હતી.
The amount was raised through the contribution from ITBP personnel.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…