Advertisement - Remove

વિજ્ઞાન - Example Sentences

Popularity:
Difficulty:
vijñāna  vijnyaana
૨ ને ઘાત હંમેશા ઘણી રસપ્રદ છે તે વિશેષ રીતે રસપ્રદ છે જો તમે કોઇ દિવસ કોમ્પ્યુટર વિજ્ઞાન શાખા નો અભ્યાસ કરો તો તો ૨ ને ચાર ઘાત જેના બરાબર ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ થાય તેથી ૨ ગુણ્યા ૨ બરાબર ચાર થાય તેના બરાબર ૧૬ થાય અને મેં અહી ખૂબજ રસપ્રદ રીતે આ હેતુથી કર્યું છે ૨ ની ચાર ઘાત બરાબર ૪ ગુણ્યા ૪ થાય ખરૂ ને કારણ કે આપણે ૪ ૪ કર્યું હું આને વધારે વિસ્તૃત રીતે પછી સમજાવીશ પણ હું વિચારૂ છું કે આનો શું અર્થ થાય કારણ કે ૪ જાતે ૨ નો વર્ગ થાય
Powers of two is always very interesting It's especially interesting if you one day go into computer science So two to the fourth power that's two times two times two times two
કોમ્પુટર વિજ્ઞાન અને રોબોટીક્સ
Computer Science & Robotics
વિજ્ઞાન અને ગણિત
Science & Math
ભારત સરકારનાં સંચાર મંત્રાલયનાંપોસ્ટ વિભાગ તથા પ્રજાસત્તાક કોરિયાની સરકારના વિજ્ઞાન અને આઇસીટી (કોરિયા પોસ્ટ) મંત્રાલય “કોરિયાની ક્વિન હુર હવાંગ-ઓક”ની થીમ પર સંયુક્તપણે ટપાલ ટીકિટ બહાર પાડવા સંમત થયા છે.
Department of Posts, Ministry of Communications, Government of India and The Ministry of Science and ICT (Korea Post), Government of the Republic of Korea have mutually agreed to jointly issue Postage Stamps on the theme “Queen Hur Hwang-ok of Korea”.
જેમ વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીનાં માધ્યમથી પ્રગતી કરી રહ્યું છે, તેમ તેમ તેને સામાજિક વ્યવસ્થા અને સંતુલન માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણની જરૂર પડશે અને તે ઝંખના વધતી જશે.
As the world progresses materially through science and technology, it will increasingly long for and need spiritual orientation for social order and stability.
Advertisement - Remove
બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી અન્ય એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે.
Science and Technology is another important area of cooperation between India and Việt Nam.
ભારત અને જાપાન વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી (એસએન્ડટી) ક્ષેત્રમાં સહકારને વર્ષ 1985માં આંતરસરકારી સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં, જે મારફતે આ ક્ષેત્રમાં સહકારને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
India-Japan Science & Technology (S&T) cooperation was formalized through an Inter-Governmental Agreement signed in 1985.
સ્થાયી વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી સંશોધન ભાગીદારી (એસએટીઆરઇપીએસ) પ્રોગ્રામ હેઠળ વર્ષ 2017માં પ્રાદેશિક પરિવહનનાં "સેન્સિંગ, નેટવર્ક અને બિગ ડેટા એનાલીસિસ પર આધારિત મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે સ્માર્ટ સિટીઝનાં વિકાસનો પ્રોજેક્ટ."
· Under Science and Technology Research Partnership for Sustainable Development (SATREPS) Program, a project “Smart Cities Development for Emerging Countries by Multimodal Transport System Based on Sensing, Network and Big Data Analysis of Regional Transportation” was launched in 2017.
ભારત સરકારનાં ભૂ વિજ્ઞાન મંત્રાલય (એમઓઇએસ) અને જાપાન એજન્સી ફોર મેરિન–અર્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી (જેએએમએસટીઇસી)એ નવેમ્બર, 2016માં દરિયાઈ અને ભૂ વિજ્ઞાન અને ટેકનોલોજી હેઠળ વિસ્તૃત ક્ષેત્રોમાં જોડાણ માટે સહકારનાં કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.
· Ministry of Earth Science s, Govt. of India (MoES) and Japan Agency for Marine-Earth Science and Technology (JAMSTEC) signed an MoC for collaboration in broad areas under Ocean and Earth Science and Technology in November 2016.
આ સમજૂતી કરારો ભારત અને રશિયા વચ્ચે વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને વૈજ્ઞાનિકોના આદાન-પ્રદાનના માધ્યમથી સંગઠનાત્મક કાર્યના મજબૂત પાયાને તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપશે.
The MoU will facilitate promotion of science & technology, strong foundation to the collaborative work through exchange of students, teachers, researchers and scientists between India and Russia.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading