The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં વિઝન પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, એની પાછળનો ઉદ્દેશ અતિ મુશ્કેલ જણાતાં કાર્યને પૂર્ણ કરવાનો છે.
Reiterating the vision to double farmers’ incomes by 2022, the Prime Minister asserted that the aim is to accomplish tasks which seem extremely difficult.
તેમણે તમામ માટે ઘર, તમામ માટે વીજળી, તમામ માટે પર્યાવરણને અનુકૂળ રાંધણ ગેસ, તમામ માટે પાણી, તમામ માટે સાફસફાઈ અને સ્વચ્છતા, તમામ માટે કૌશલ્ય, તમામ માટે સ્વાસ્થ્ય અને તમામ માટે વીજળીનાં વિઝન પર ભાર મૂક્યો હતો.
He emphasized on the vision of Housing for All, Power for All, Clean Cooking for All, Water for All, Sanitation for All, Skill for All, Health for All, Insurance for All, and Connectivity for All.
જ્યારે તેમણે સૌપ્રથમ વાર ભારતને આગામી વર્ષોમાં વેપાર-વાણિજ્યની સરળતામાં ટોચનાં 50 દેશોમાં સ્થાન મેળવવા માટેનું એમનું વિઝન પ્રસ્તુત કર્યું હતું, ત્યારે એનાં પર શંકા સેવવામાં આવી હતી.
He recalled that when he had first articulated his vision for India to break into the Top 50 in EoDB rankings in the years to come, it was greeted with skepticism.
તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઔદ્યોગિક નીતિ માટે પણ કામ કરી છે, જે હાલની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડશે અને નવા ભારતનાં ઉદ્યોગસાહસિકોનાં નવા વિઝન સાથે સુસંગત હશે.
He said that the Union Government is also working towards an industrial policy which will be more reflective of current realities, and will be in accordance with the new vision of the entrepreneurs of New India.
આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વર્ષ 2022 સુધીમાં ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાનાં વિઝન (ભારતની કાયાપલટ કરવાનાં સ્વપ્ન)ને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યો હતો.
This event is in keeping with Prime Minister Narendra Modi’s vision of Transforming India by 2022.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને મણિપુરની રાજ્ય સરકાર સબ કા સાથ સબ કા વિકાસનાં વિઝન સાથે કામ કરે છે.
The Prime Minister said that the Union Government and the State Government of Manipur are both working with the vision of Sabka Saath Sabka Vikas.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદનાં આ વિઝન મુજબ ‘ભારત સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગેકૂચ કરી
Shri Narendra Modi said that with this vision of Swami Vivekanand, “India is going forward with full self-confidence.”
આ નવી શ્રૃંખલા જાહેર કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર છેવાડાનાં માનવી સુધી પહોંચવાનું વિઝન ધરાવે છે.
Releasing the new series, Prime Minister said that the Union Government is guided by the vision of reaching the last mile and the last person.
તેમણે જણાવ્યું હતું કે, તેમનાં વિઝન અને વિચારો વિશે લોકો, ખાસ કરીને યુવા પેઢી વધુને વધુ પરિચિત થાય એવું કેન્દ્ર સરકાર ઇચ્છે છે.
He said the Union Government wants more and more people, and especially the youth, to learn about his vision and ideas.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…