Advertisement - Remove

શહેર - Example Sentences

Popularity:
Difficulty:
śahēra  shahera
પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે
Then the devil took him into the holy city He set him on the pinnacle of the temple
પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે
nor by the earth for it is the footstool of his feet nor by Jerusalem for it is the city of the great King
તે રાત્રે ઈસુ અને તેના શિષ્યોએ તે શહેર છોડ્યું 20-22
When evening came he went out of the city
અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેર માંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં
Joseph also went up from Galilee out of the city of Nazareth into Judea to the city of David which is called Bethlehem because he was of the house and family of David
ઈસુ યરૂશાલેમ પાસે આવ્યો તેણે શહેર જોયું અને તે માટે રૂદન કર્યુ
When he drew near he saw the city and wept over it
Advertisement - Remove
યહૂદિઓના શહેર અરિમથાઇનો એક માણસ ત્યાં હતો તેનું નામ યૂસફ હતું તે એક સારો અને ધર્મિક માણસ હતો તે દેવના રાજ્યની આવવાની રાહ જોતો હતો તે યહૂદિઓની ન્યાયસભાનો સભ્ય હતો જ્યારે બીજા યહૂદિઓના આગેવાનોએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યા ત્યારે તે સંમત થયો નહોતો
he had not consented to their counsel and deed from Arimathaea a city of the Jews who was also waiting for the Kingdom of God
તેઓ તેને શહેર બહાર લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના તરફ પથ્થરો ફેંક્યા જે માણસો સ્તેફન વિરૂદ્ધ ખોટું બોલતા હતા તેઓએ તેના કપડાં શાઉલ નામના જુવાન માણસ પાસે મૂક્યા હતા
They threw him out of the city and stoned him The witnesses placed their garments at the feet of a young man named Saul
પછી અમે ફિલિપ્પી ગયા ફિલિપ્પી મકદોનિયાના પ્રદેશમાં એક મહત્વનું શહેર છે તે રોમનો માટેનું શહેર છે અમે તે શહેરમાં થોડાક દિવસો માટે રહ્યા
and from there to Philippi which is a city of Macedonia the foremost of the district a Roman colony We were staying some days in this city
તેથી તેઓએ આવીને પાઉલ અને સિલાસને કહ્યું કે તેઓ દિલગીર છે તેઓ પાઉલ અને સિલાસને કારાવાસની બહાર લઈ ગયા અને તેમને શહેર છોડી જવા કહ્યું
and they came and begged them When they had brought them out they asked them to depart from the city
પાઉલ આથેન્સમાં સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો પાઉલનો આત્મા ઉકળી ઊઠ્યો કારણ કે તેણે જોયું કે શહેર મૂર્તિઓથી ભરેલું છે
Now while Paul waited for them at Athens his spirit was provoked within him as he saw the city full of idols
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading