The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પણ ઘણા બધા લોકોએ પિતર અને યોહાનનો બોધ સાંભળ્યો અને તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો હવે તેઓના વિશ્વાસીઓના સમૂહમાં લગભગ 5000 માણસોની સંખ્યા થઈ
But many of those who heard the word believed and the number of the men came to be about five thousand
દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા
The word of God increased and the number of the disciples multiplied in Jerusalem exceedingly A great company of the priests were obedient to the faith
કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 144000 મુદ્રિત થયા
I heard the number of those who were sealed one hundred forty-four thousand sealed out of every tribe of the children of Israel
જે વ્યક્તિ પાસે સમજશક્તિ હોય છે તે પ્રાણીની સંખ્યા નો અર્થ સમજી શકે છે આમાં ડહાપણની જરુંર પડે છે આ સંખ્યા તે એક માણસની સંખ્યા છે અને તેની સંખ્યા 666 છે
Here is wisdom He who has understanding let him calculate the number of the beast for it is the number of a man His number is six hundred sixty-six
મેં જોયું જે અગ્નિમિશ્રિત કાચના સમુદ્ર જેવું હતું બધા લોકો જેઓએ પ્રાણી પર અને તેની મૂર્તિ અને તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો તેઓ તે સમુદ્રની બાજુમાં ઊભા હતા આ લોકો પાસે વીણા હતી જે દેવે તેઓને આપી હતી
I saw something like a sea of glass mixed with fire and those who overcame the beast his image and the number of his name standing on the sea of glass having harps of God
પણ ઘણા બધા લોકોએ પિતર અને યોહાનનો બોધ સાંભળ્યો અને તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો હવે તેઓના વિશ્વાસીઓના સમૂહમાં લગભગ 5000 માણસોની સંખ્યા થઈ
Howbeit many of them which heard the word believed and the number of the men was about five thousand
દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા
And the word of God increased and the number of the disciples multiplied in Jerusalem greatly and a great company of the priests were obedient to the faith
કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 144000 મુદ્રિત થયા
And I heard the number of them which were sealed and there were sealed an hundred and forty and four thousand of all the tribes of the children of Israel
જે વ્યક્તિ પાસે સમજશક્તિ હોય છે તે પ્રાણીની સંખ્યા નો અર્થ સમજી શકે છે આમાં ડહાપણની જરુંર પડે છે આ સંખ્યા તે એક માણસની સંખ્યા છે અને તેની સંખ્યા 666 છે
Here is wisdom Let him that hath understanding count the number of the beast for it is the number of a man and his number is Six hundred threescore and six
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…