The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
અમેરિકા બ્રિટન અને નેધરલૅન્ડે આરોપ લગાવ્યો છે કે રશિયાએ કેટલીક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ પર સાયબર હુમલા કર્યા છે
The United States Britain and the Netherlands have accused Russia of cyber attacks on some of the most important organisations
જ્યારે વાણિજ્યિક શરતોમાં સહ-ધિરાણ માટે તકો ઊભી થશે, ત્યારે કોઈ પણ બે સભ્ય સંસ્થાઓ (ઉદાહરણ તરીકે, ભારત અને દક્ષિણ આફ્રિકા) દ્વારા, બંને સંસ્થાઓ દ્વારા એક ચલણમાં ધિરાણ પ્રદાન કરવાનું સંભવિત બનાવશે.
As and when an opportunity arises for co-financing in commercial terms, by any two member institutions (say India and South Africa), lending in single currency by both the institutions would also be possible.
કુદરતી આપત્તિઓ અને માનવીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્ષમતા નિર્માણ કરવા સંલગ્ન સંસ્થાઓ અને તાલીમી સહયોગ વચ્ચે નિયમિત સંયુક્ત કસરતો સહિત આપદા વ્યવસ્થાપનમાં દ્વિપક્ષીય સહયોગને તાજો કરવો.
Revitalizing bilateral cooperation in disaster management including regular joint exercises between the relevant agencies and training cooperation to augment capacities to respond to natural disasters and humanitarian requirements.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, અત્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભારતને વર્ષ 2013ની સરખામણીમાં અલગ દ્રષ્ટિકોણથી જુએ છે.
The Prime Minister mentioned how international organizations and agencies were looking at India very differently today, as compared to 2013.
આ સંસ્થાઓ પર થનાર ખર્ચ ગ્રાન્ટ સહાયતા સ્વરૂપે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની પીએમએસએસવાય બજેટની મદદથી પૂરો પાડવામાં આવશે.
The recurring cost on these Institutions shall be met through Grant-in-Aid to them from Plan Budget Head of PMSSY of Ministry of Health and Family Welfare.
હવે અસંખ્ય સંસ્થાઓ ભારતને સભ્યતા આપવા માટે આગળ આવી છે.
Now innumerable institutions have come forward to give membership to India.
બંને સંસ્થાઓ વચ્ચે સંયુક્ત સંશોધન પ્રોત્સાહન અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું આદાન-પ્રદાન.
Joint Research Promotion and exchange of students and faculties between the two institutions.
બંને સંસ્થાઓ વચ્ચે સંયુક્ત સંશોધન પ્રોત્સાહન અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓનું આદાન-પ્રદાન.
Joint Research Promotion and exchange of students and faculties between the two institutions.
સરકારી અને સામાજિક હિંદી વચ્ચે અંતર ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓ આ અભિયાનનું નેતૃત્વ કરી શકે છે.
Emphasising upon the need to reduce the gap between the usage of Hindi in government and the society, the Prime Minister said that educational institutions can help in leading this campaign.
એનઆરટીઆઈ સંયુક્ત સંશોધન અને અધ્યાપકગણ તથા વિદ્યાર્થી આદાન-પ્રદાનના ક્ષેત્રમાં આગળ પડતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાણ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
NRTI seeks to forge collaboration with leading international institutions in the areas of Joint research and faculty and student exchange.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…