The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
હિંદી અને અંગ્રેજીમાં બોલતાં તેમણે કહ્યું હતુ કે, આ પ્રકારનું સંમેલન વિદેશી ભારતીયોની ઓળખની સહિયારા ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે એક પરિવારની સભ્યો તરીકેની ઓળખને મજબૂત કરે છે.
Speaking in Hindi and English, he said such gatherings reinforce the identity of overseas Indians as the members of one family with shared history and culture.
આ અગાઉ ઓક્ટોબર 2015માં નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના સભ્યો પ્રધાનમંત્રીશ્રીને મળ્યા હતા અને ભારત સરકાર પાસે પડેલી નેતાજી અંગેની ફાઈલોનું ડીક્લાસીફિકેશન કરવા વિનંતી કરી હતી.
Earlier in October 2015, family members of Netaji Subhas Chandra Bose had met PM and requested for declassification of the files relating to Netaji, available with the Government of India.
આ પ્રતિનિધિ મંડળમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્યો પણ સામેલ હતા.
The delegation also consisted of members from Shiromani Gurdwara Parbandhak Committee.
દરેક પક્ષના લોકો સત્તાપક્ષના લોકો પણ ખામીઓ દર્શાવે છે અને વિપક્ષના સભ્યો તેની ખૂબીઓને દર્શાવે છે.
Cutting across party line even the MPs from the ruling party highlights its short comings while the members of opposition highlight its salient feature.
બેંક અને તેના સભ્યો સાથે સહાભાગિતા વધારવાનો અવસર મળવાથી અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ.
We are happy to have this opportunity to deepen our engagement with the bank and its members.
નોર્ડિક દેશો સંમત થયા હતા કે કાયમી અને બિન-કાયમી સભ્યો અંગે સુધારા કરાયેલી સુરક્ષા પરિષદમાં ભારત કાયમી બેઠક માટે મજબૂત દાવેદાર છે.
The Nordic countries agree that India is a strong candidate for a permanent seat in a reformed Security Council expanded with both permanent and non-permanent members.
આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઇબીસી)નાં સભ્યો પ્રધાનમંત્રીને મળ્યાં હતાં.
Board members of United States India Business Council (USIBC) called on the Prime Minister today.
કેન્દ્રીય પરિષદમાં 47 સભ્યો હશે, જેમાંથી 14 સભ્ય અધિકારીઓ હોદ્દાની રૂએ હશે કે જેઓ વિવિધ અને સહયોગી ભૂમિકાઓ અને કાર્યોને રજૂ કરશે તેમજ બાકીના ૩૩ સભ્યો હોદ્દાની રૂએ ન હોય તેવા હશે જેઓ મુખ્યત્વે 15 વ્યવસાયિક શ્રેણીઓનું પ્રતિનિધિત્વ કરશે.
iii. The Central Council will comprise 47 members , of which 14 members shall be ex-officio representing diverse and related roles and functions andremaining 33 shall be non-ex-officio members who mainly represent the 15professional categories.
આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મૂન સાથે મારી ચર્ચા ઉપરાંત હું ઉદ્યોગપતિઓ, ભારતીય સમુદાયનાં સભ્યો અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં પ્રસિદ્ધ લોકોને મળીશ.
During this visit, apart from my discussions with President Moon, I will meet with business leaders, members of the Indian community as well as eminent persons from all walks of life.
બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં અસ્થાયી સભ્યો તરીકે વર્ષ 2020-2021 માટે વિયેતનામ અને 2021-2022 માટે ભારતનાં સભ્યપદ તરીકે એકબીજાની ઉમેદવારીને પારસ્પરિક સમર્થન આપવાની પુનઃપુષ્ટિ કરી હતી.
Both sides reaffirmed their mutual support for each other’s candidatures as non-permanent members of the United Nations Security Council- Viet Nam for the term 2020-2021, and India for the term 2021-2022.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…