Advertisement - Remove

સમર્થ - Example Sentences

samartha  samartha
હવે હું તમને દેવને સોપું છું હું તમને ઉન્નતિ કરવાને દેવની કૃપાના વચન પર આધાર રાખું છું તે વચનો તમને વારસો આપવા સમર્થ છે જે દેવ તેના બધા લોકોને આપે છે
Now brothers I entrust you to God and to the word of his grace which is able to build up and to give you the inheritance among all those who are sanctified
ઈબ્રાહિમને મનમાં ખાતરી હતી જ કે દેવે જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ કરવા દેવ સંપૂર્ણપણે સમર્થ છે
and being fully assured that what he had promised he was also able to perform
અને અત્યારે હું દુખ સહન કરી રહ્યો છું કેમ કે હું સુવાર્તા બધે કહેતો ફરું છું પણ તેથી કઈ હું શરમાતો નથી જેને મેં સ્વીકાર્યો છે તે એક ઈસુ ને જાણું છું તે દિવસ આવે ત્યાં સુધી મને સોંપેલી વસ્તુઓનું રક્ષણ કરવા તે સમર્થ છે એની મને ખાતરી છે
For this cause I also suffer these things Yet I am not ashamed for I know him whom I have believed and I am persuaded that he is able to guard that which I have committed to him against that day
તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે દેવ સમર્થ છે
Now to him who is able to keep them from stumbling and to present you faultless before the presence of his glory in great joy
પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય
No one in heaven above or on the earth or under the earth was able to open the book or to look in it
Advertisement - Remove
હવે હું તમને દેવને સોપું છું હું તમને ઉન્નતિ કરવાને દેવની કૃપાના વચન પર આધાર રાખું છું તે વચનો તમને વારસો આપવા સમર્થ છે જે દેવ તેના બધા લોકોને આપે છે
And now brethren I commend you to God and to the word of his grace which is able to build you up and to give you an inheritance among all them which are sanctified
ઈબ્રાહિમને મનમાં ખાતરી હતી જ કે દેવે જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ કરવા દેવ સંપૂર્ણપણે સમર્થ છે
And being fully persuaded that what he had promised he was able also to perform
અને જો યહૂદિઓ ફરીથી દેવમાં માનતા થશે તો દેવ એમને ફરી પાછા અપનાવી લેશે તેઓ જ્યાં હતા ત્યાં મૂળ સ્થાને તેમને પુનસ્થાપિત કરવા દેવ સમર્થ છે
And they also if they abide not still in unbelief shall be graffed in for God is able to graff them in again
અને અત્યારે હું દુખ સહન કરી રહ્યો છું કેમ કે હું સુવાર્તા બધે કહેતો ફરું છું પણ તેથી કઈ હું શરમાતો નથી જેને મેં સ્વીકાર્યો છે તે એક ઈસુ ને જાણું છું તે દિવસ આવે ત્યાં સુધી મને સોંપેલી વસ્તુઓનું રક્ષણ કરવા તે સમર્થ છે એની મને ખાતરી છે
For the which cause I also suffer these things nevertheless I am not ashamed for I know whom I have believed and am persuaded that he is able to keep that which I have committed unto him against that day
આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે
Wherefore he is able also to save them to the uttermost that come unto God by him seeing he ever liveth to make intercession for them
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading