Advertisement - Remove

સમુદાયો - Example Sentences

ઉત્તર અમેરિકી સમુદાયો પર મોટા ભાગે વાપરવામાં આવતું બંધારણ
Format used mostly on the North American Continent
આ પ્રસંગે જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં સમુદાયો દ્વારા નેતૃત્વ લેવાની સમૃદ્ધ પરંપરા છે, જે યુગોથી વિવિધ પડકારોનું સમાધાન કરી રહી છે.
Addressing the gathering on the occasion, Prime Minister said that India had the rich tradition of communities taking lead, to solve the challenges faced by an era.
આ વિધેયક કાયદા તરીકે અમલી બને ત્યારે નવી યાદીમાં સમાવેશ કરાયેલ સમુદાયો એટલે કે અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જન જાતિઓને પણ ભારત સરકારના અનુસૂચિત જન જાતિઓને હાલની યોજનાઓ હેઠળ પ્રાપ્ત લાભ મળતા થશે.
After the Bill becomes an Act, member of the communities newly listed in the revised list of Scheduled Tribes of Arunachal Pradesh will also be able to derive benefits meant for STs under the existing schemes of the Government.
આપણે વિકાસના લાભ એ ક્ષેત્રો અને એ સમુદાયો સુધી પહોંચાડવાનાં છે, જે આ બાબતે પાછળ રહી ગયા છે.
Horizontally,we have to spread the benefits of development to regions and communities that have lagged behind.
કમિશને રાજ્ય સરકારો, રાજ્ય પછાત વર્ગ આયોગો, વિવિધ સામુદાયિક સંગઠનો અને પછાત વર્ગો તથા સમુદાયો સાથે જોડાયેલ જનસામાન્ય સહિત હિતધારકોની સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરી હતી.
The Commission held extensive meetings with the stake holders including the State Governments, the State Backward Classes Commissions, various community associations and general public belonging to various Backward Classes and Communities.
Advertisement - Remove
સરકારના સ્તરે આપણે સુનિશ્ચિત કર્યું છે કે આપણી વૃદ્ધિની પ્રક્રિયા સર્વસમાવેશક છે તથા ગ્રામીણ અને શહેરી સમુદાયો એમ બંનેમાં તેને અપનાવવામાં આવી છે.
At the Government level, we have to ensure that our growth process is inclusive and embraces both rural and urban communities.
સમાજની છેલ્લી હરોળમાં ઉભેલા વ્યક્તિ સુધી પહોંચવાના આ પ્રયાસમાં સરકારે ભટકતા સમુદાયો જેવા કે મદારી છે, સાપવાળા છે, વણજારા છે, ગાડીયા લુહાર છે વગેરે માટે એક કલ્યાણ બોર્ડ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે.
We have decided to set up a Welfare Board for nomadic communities like Madaris, Snake charmers, Banzaras, Gadiyalohars etc.
ઇઝરાયલની મારી મુલાકાત આપણા બંને દેશોમાં વસતા સમુદાયો વચ્ચેના આ પ્રાચીન જોડાણની સિદ્ધિ સમાન છે.
My visit to Israel celebrates this ancient bond between communities across both our nations.
આપણા વ્યાવસાયિક સમુદાયો બ્રિક્સ વચ્ચે ગાઢ અને ઝડપી વાણિજ્યિક સહકારના મજબૂત હિમાયતી છે.
Our business communities are the strongest proponents for closer and faster commercial cooperation among BRICS.
• બૌદ્ધિક સંપત્તિ ક્ષેત્રના સ્થાનિક એકમો અને વેપાર સમુદાયો માટે બૌદ્ધિક સંપત્તિ-સંબંધિત તાલીમમાં ભાગીદારી
• Partnership in IP-related training for local IP and business communities
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading